Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . નવું વર્ષ સંબંધીની તેમની કવિતાએ ઘણે ભાઈઓના દિલનું રંજન કર્યું છે. બીજાં બાળા અને બહેનોને હિતશિક્ષાના અને સ્ત્રીઓને હિતશિક્ષાના પદે પણ પૂરા અસર કારક છે. પાંચમી છઠ્ઠી ભાવનાને પદ્ય પણ સુંદર છે. મનપ્રબંધક ૫ ને પિંડપિંજર સંબંધી પદ્ય પણું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવાં છે. પ્રારંભના અંકમાં મૂકેલ નૂતન વર્ષ સાથેનું અભણુને વિદ્વાનના સંવાદવાળું પદ પણ વાંચવા લાયક છે. પાના બીજા લેખક માવજી દામજી શાહ છે. તેમણે બે પદ્ય લેખ મોકલ્યા છે તે સંસ્કૃત કાવ્યના અનુવાદ રૂપ છે, અને એક પુસ્તક ભંડારને લગતે છે. બે પદ્ય લેખ પોપટલાલ ગોવિદજી સાંગાણને છે, એક ગેપાળજી કીરચંદ ને છે ને એક છેલે ગૃહસ્થના (માર્ગનુસારીના ૩૫ ગુણરૂપ) સામાન્ય ધર્મને લગતે મેતા દુર્લભજી ગુલાબચંદને છે. પદ્ય લેખે ઉપરાંત ગદ્ય લેખે પ૮ પૈકી મોટી સંખ્યા તે મુનિરાજ શ્રી કપૂરવિજ્યજી મહારાજની છે. તેમણે અવાંતર ભેદ ન ગણીએ ત્યારે ૧૮ લેખ લખેલા છે. અવાંતર જુદા જુદા ગણીએ તે ૩૩ થાય છે. તેઓ સાહેબના લેખે પૈકી પ્રથમ સૂક્ત મુક્તાવળીના લેખમાં ચાર પુરૂષાર્થ પૈકી પ્રથમના ધર્મ પુરૂવાર્થમાંથી દેવ, ગુરૂ, ધર્મ, જ્ઞાન, મનુષ્ય જન્મ, સજજન, ગુણ ને ન્યાય સંબંધી પ્રારંભના ૮ વિષયે લઈને આઠ લેખે લખેલા છે. તે દરેક અસરકારક છે. જ્ઞાનસાર સૂત્ર વિવરણના લેખમાં ૧૫–૧૬-૧૭–૧૮ આ ચાર અષ્ટકનું વવરણ કરેલું છે. પાપસ્થાનકો દશમાથી પંદરમા સુધીની છ સઝા અર્થ સાથે લખેલી છે. જેની ઉપર કિંચિત્ વિવેચન તંત્રી તરફથી પણ લખાયેલ છે. આ શિવાય પ્રશમરતિ સંબંધી અપૂર્ણ લેખને આગળ ચલાવ્યું છે. તે માત્ર એક અંકમાં જ આપેલ છે. તે સિવાય જુદા જુદા વિષયને અને તેમણે લખેલા નાના મોટા ૧૪ લે છે. તેમાં ચાર લેખે વીશ સ્થાનકાદિ તપને લગતા છે. દરેક લેખના નામ લખવાની અહીં આવશ્યક્તા નથી, કારણ કે લેખકના નામ સાથે તે વાર્ષિક અનુક્રમણિકામાં જણાવેલા છે. આ અધ્યાત્મ રસિક મહાત્મા અપૂર્વ લેખે લખીને મારું અંગ શુભાવે છે, એટલું જ નહીં પરંતુ અનેક નું તે દ્વારા હિત કરે છે અને ભવ્ય જીને સન્માર્ગ સૂચવી પિતે ધારણ કરેલા સન્મત્ર નામને સાર્થક કરે છે. એ મહાત્મા શિવાય બીજે નંબરે તંત્રીના લખેલા ૮ મોટા લે છે. બાકી વર્તમાન સમાચાર અથવા વર્તમાનચર્ચાને લગતા નાના મોટા ૧૭ લેખમાં પણ મોટે ભાગે તંત્રીને જ લખેલે છે. મેટા લેખે પૈકી ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સારને લેખ ૪ અંકમાં આપેલ છે. હવેથી એ લેખ બનતાં સુધી વધારે અંકમાં આપવા તેમની ઈચ્છા વતે છે, કારણ કે વાંચકોને મોટે ભાગ" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42