Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. તે લેખ પ્રતિ વિશિષ્ટ વાંચ્છા ધરાવતે જણાય છે. જેનાગમ પ્રકાશન સંબંધી ચાલુ થયેલા કાર્ય પરત્વે બે લેખ લખેલા છે. તેમાંના બીજા લેખમાં તે કાનુગ તાના હિતી અર્થનું અવલોકન પણ કરેલું છે. આ હકીકત ખાસ ધ્યાન આપપવા લાયક છે. જેન, તેની ટીકાઓ અને ભાષાંતરો અલપઝ અને અનધિકારી મનુષ્યના હાથે તૈયાર થવાથી ને છપાવાથી જેનશાસનને પારાવાર હાનિ થવાને પ્રબળ સંભવ છે. દરેક રાશ મુનિ મહારાજ તેમજ શ્રાવકે તે વિચાર ધરાવે છે, છતાં હાલની સ્થિતિ માં* નાત જેવી હોવાથી તે કાર્યને કોઈ અટકાવી શકતું નથી. અલ્પજ્ઞ અને જૈન સિદ્ધાંતના અનુભવ વિનાના પડિ. તમજે કે અર્થનો અનર્થ કરે છે તે અમે અમારા સદરહ લેખમાં બતાવેલું છે અને આગળ ઉપર હજુ પણ તત્વાર્થ વિગેરેના કરેલા હિંદી અનુવાદ ઉપરથી બતાવી આપવાના છીએ. તંત્રીને લખેલે તપચિંતવનને લેખ રાત્રિ પ્રતિકમણ કરનારા દરેક શ્રાવક ભાઈઓએ લક્ષપૂર્વક વાંચવા ગ્ય છે, અને સેપકમી કર્મવિચ્છેદના હેતુવાળો છેલ્લા અંકમાં આપલે લેખ આમેઝતિના ઈરછક ભ. એ જરૂર લક્ષ આપવા ગ્ય છે. તે સિવાયના ત્રણ લેખે સંબંધી કાંઈ વિશેષ જણાવવા જેવું નથી. તંત્રી શિવાય મૈક્તિકના લખેલા ત્રણ લેખે છે, તે દરેક ઘણુ લંબાણ છે. તીર્થયાત્રાના લેખમાં તીર્થયાત્રા સંબંધી કાલી બતાવેલી છે. મેવાડ માવડના કેટલાક તીર્થસ્થળેવાળે લેખ ક અંકમાં આપીને પૂર્ણ કરેલ છે, અને હૃદયદ્રાવક સંધ્યાવાળે લેખ એક અંકમાંજ આપેલ છે; પરંતુ તેણે ૧૩ પૃષ્ટ રેકેલા છે. એ ત્રણે લેખે ખાસ વાંચવા લાયક છે. તે સિવાય વાસુપૂજ્ય ચરિત્રમાંથી પ્રથમના છે તે ઉપરની પૃથક પૃથક છ કથાઓ ભાષાંતર કરીને આપવામાં આવી છે. આડમી કોન્ફરન્સના બંને પ્રમુખના બંને ભાષણે હિંદીમાં આપેલા છે. સુકૃત ભંડાર સંબંધી એક લેખ આપલે છે, તે ચાર લેખે લેખકના નામની અપેક્ષા વિનાના છે. ઉપરાંત બે લેખ મુનિરાજશ્રી ચંદનવિજયજીના અંગ્રેજી ભાષાથી મિશ્ર છે, એક લેખ મુનિરાજશ્રી રત્નવિજયજીને જગદ્ગુરૂ શ્રી હીરવિજયજી સંબંધી છે, એક લેખ માવજી દામજી શાહને અહિંસા દિગ્દર્શનના અનુવાદને છે તે અપૂર્ણ છે, એક લેખ નેમચંદ ગિરધરલાલને છે, એક લેખ કાળધર્મ પામી ગયેલા મુનિરાજશ્રી પુણ્યવિજયજીને લખેલે ત સ બધી છે, એક ઇટાલીથી આવેલા પત્રને લગતે લેખ એક વકીલે લખ્યું છે અને છેલ્લે લેખ બાઈ વાલી વીરચંદે વિધવાઓના હિત માટે લખેલે છે. એ રને પરચુરણ પરંભાર્યા લે છે એકંદર ૧પ ની સંખ્યામાં છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42