________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુક્તમુતાવળી.
सूक्तमुक्तावळी. कुशल प्रतिज्ञा करीने कुशळताथी पाळवा हितवचन.
શુભ અશુભ જિ કાંઈ, આ જે નિવાહ, રવિ પણ તસ જેવા, પોમ જાણે વહે કરી હિત નિવાહ, તાસને સત્ત આપે, મલિન તનુ પખાળે, સિંધમાં સુર આપે. ૨૧ પુરૂષ રણ મેટા, તે ગણીને ધરાએ; જિણ જિમ પડિવર્યું, તે ન છાંડે પરાએ; ગિરીશ વિષ ધર્યો છે, તે ન અદ્યાપિ નાખ્યોr ,
દુરગતિ નર લેખ, વિક્રમાદિત્ય રાખે. રર પ્રતિજ્ઞા ઘણા પ્રકારની હોય છે, તેમ ઘણી રીતે તે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય મનથી, વચનથી કે કાયાથી કરવાની કબુલાત આપવી, સં. ક૯પ કરે, નિશ્ચય બાંધ એ તે કાર્ય સંબંધી પ્રતિજ્ઞા કરી કહેવાય છે. પ્રતિજ્ઞા કરી એટલે તે કાર્ય કરવુંજ. પછી જે શરતથી જેટલા સમયે (કાળ-મર્યાદાથી) જેવી રીતે કરવા કબુલ્યું હોય તેમ તે કાર્ય કરવું જ જોઈએ, અને એથી જ કોઈ પણ કાર્ય કરવાની કબુલાત આપ્યા પહેલાં આ કાર્ય કેવું છે ? કરવું શકય છે કે અશક્ય છે? વળી આસપાસના સ્થિતિ અંગે કેવા છે ? અનુકૂળ કે પ્રતિ ફળ? એ બધી વાત લક્ષમાં રાખવી જોઈએ. દીર્ઘદશી, વિચારશીલ અને શકય આરંજને કરનાર પિતાની આદરેલી પ્રતિજ્ઞા પૂરી કરી શકે છે, અને એથી પણ આગળ વધી શકે છે. તીર્થકર જેવા સમર્થ જ્ઞાની પુરૂના ચરિત્રમાં પ્રસ્તાવે કહેવામાં આવ્યું છે કે તેઓ “દવે, કવિ ” એટલે ડાહ્યા અને ડહાપણ ભરેલી પ્રતિજ્ઞા કરનારા હતા. તેઓ જેમ તેમ જેવી તેવી (પાછળથી પિતાને ઘણી કડી સ્થિતિમાં લાવી મૂકે એવી ગાંડી) પ્રતિજ્ઞા કરતા નહિ, અને ગ્રહણ કરેલી ( નિપુણતાથી દીર્ઘદશીપણે શકય જાણીને આદરેલી) પ્રતિજ્ઞાને ગમે તે. ટલો આભેગ આપીને પણ પૂર્ણ કરતા. ઉત્તમ પ્રતિજ્ઞા એવી હોવી જોઈએ. હાય તે મહા ભગીરથ પ્રતિજ્ઞા હોય કે અપ પ્રતિજ્ઞા હોય. ગમે તેવી શુભ પ્રતિજ્ઞાથી લગારે ડગ્યા વગર આદરેલી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પૂરતે પ્રયત્ન પ્રા. jત સુધી કર્યા કરે એ ઉત્તમ કટિવાળાનું લક્ષણ છે. મધ્ય કટિવાળા કંઇ પણ કાર્ય વિશેષ લાભવાળું જાણ કરવા પ્રતિજ્ઞા લે છે પણ ઉક્ત કાર્ય કરતાં આવી પડેલાં વિનેથી ડરી જઈ તે કાર્ય પડતું મૂકી દે છે. ત્યારે જે નિકૃષ્ટ કેટિના કાયર જ હોય છે તે તે ગમે તેવાં લાભકારક કાર્ય સંબંધી પ્રતિજ્ઞા
For Private And Personal Use Only