________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા ત ઉપર ધમરાજાની કથા.
૩.
'' મા
ત્યારે કેવળી બોલ્યા કે “ હે રાજન ! ગ્રહેાના તથાપ્રકારના યોગને લીધે ખર વર્ષ સુધી દુકાળ થવાના હતા, પરંતુ જે કાણુને લઇને તેમ ન થયું. તે કારણે તે શ્વેષીઓના અવિષયવાળુ છે. સાંભળે-પુરિમતાલ નામના પુરમાં પ્રવર નામે એક પુરૂષ હતે. તે યુન્નાન છતાં પણુ પાતાના કર્મને લીધે મહારાગેાવડે પરાભવ પામ્યા હતા. ષડ્સના સ્વાદમાં ચપળ એવી જિજ્હાના રસવાળે તે પ્રવર જે જે સ્વાદિષ્ટ આહારને લેતે હુંતે તે તે આહાર તેને વિકાર કરતા હતા. તેથી તેણે વિચાર કર્યો કે-“ જે આહાર શરીરનું અહિત કરનાર છે. તેનું પ્રત્યાખ્યાન કરીને મારે તેના આહાઠનું ફળ કેમ ગ્રહણ ન કરવું ? નિઃશુકવાને લીધે કિષ્ટના સકેચ કરનારી સ્ત્રીએ મને ભજતી નથી, તેથી તેમનું સાક્ષાત્ પ્રત્યાખ્યાન કરીને મનુષ્ય જન્મનું ફળ કેમ ગ્રહણ ન કરવુ ? ? પ્રમાણે વિચાર કરીને બુદ્ધિમાનને વિષે શ્રેષ્ઠ અને ઉજવલ મતિવાળે તે પ્રવર ગુણ્ણાએ કરીને મેટા એવા ગુરૂને સાક્ષીરૂપ કરીને આ પ્રમાણે એલ્યેા કે-“સ્નિગ્ધ, ખાટા, મીઠા અને ખારા આહ્વરને હુ ખાઇશ નહીં. તથા ઊનેદરી વ્રત ધારણ્ કરીને કડવા, તીખા અને કષાયલા (તુરા) આહારને હુ ગ્રહણ કરીશ. જેન વિષે આસક્ત થયેલા પુરૂષને મુક્તિરૂપી સ્ત્રી જાણે ઇર્ષ્યાએ કરીનેજ હોય તેમ ખેતી પણ નથી, તેવી સસારસાગરની ` અધિદેવતારૂપ સ્ત્રીઓનુ હું પ્રત્યાખ્યાન કરૂ છુ, ” આ પ્રમાણે ગ્રહણુ કરેલા તને પાલન કરતા ઘણા સત્ત્વવાળે તે પ્રવર અનુક્રમે રાગોથી મુક્ત થયા. “ સુકૃતને શું અસાધ્ય છે ? ” નિરોગતાને પામ્યા છતાં પણ તે ધીર પુરૂષ વ્રતને ત્યાગ કર્યાં નહીં, અને તેથી તે અનુક્રમે મેટી સ`પત્તિને સ્વામી થયે. તેના ઘને વિષે કામદેવના નૃત્યમાં જેમની દષ્ટિ વિકાસ પામી છે એવી દાસીએ જાણે કે અલ્પ વૈભવવાળા સ્વર્ગનો ત્યાગ કરીને આવેલી દેવાંગનાએજ હેાય તેવી શોભતી હતી, છતાં સર્વ વિષયા ઉત્તમ સોંયમ ગુવાળા મનરૂપી સ્ત ંભને વિષે નિયંત્રિત થયેલા તેના ઈંદ્રિયસમૂહનું આણુ કરવાને શક્તિમાન થયા નહીં. હુ ંમેશાં તેને કેટી (કરાડા) માગે કરીને જે ધન આવતું ઋતુ' તે (ધન) સુપાત્રદાન, અનુક પાદાન અને આચિત્યજ્ઞાનરૂપી ત્રણ માર્ગે જતુ હતુ. એકદા પૃથ્વીપર અન્નને માટે લડાઇ કરવામાં તત્પર થયેલા પિતા, માતા અને પુત્રાદિકે કરીને ભયંકર તથા ગરીખ લેાકેાથી ન જોઇ શકાય એવેા દુકાળ પડયા. તે વખતે બીજા દાતારશનાં દાન નાશ પામ્યાં, પરંતુ તે પ્રવરનું દાન તા વૃદ્ધિ પામવા લાગ્યું. “ઉનાળામાં સરેાવરનું પાણી સુકાઈ જાય છે, પણ સમુદ્ર તે અધિક કલેલેાવાળા થાય છે. ” જેમ સસારથી ભય પામેલા લેકે સર્વો ઉપદેશ કરેલા ધનુ જ થા સેવન કરે તેમ દુર્ભિક્ષથી ભય પામેલા જગતના લેકેએ તેનેજ આશ્રય કર્યો. તે પ્રવર દુર દેશેાથી આવેલા સ`ખ્યાબંધ સાધુઆને પાસુ જી, પકવાન, દહી, દૂધ અને ઘનાદિકવડે પ્રતિલાભત હતેા, તેમજ
For Private And Personal Use Only