Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રાર. નાંખ્યાબંધ શ્રાવક વર્ગને તેમના વયને અનુસાર પિતા, માતા, પુત્ર અને પુત્રી કરીને દરરોજ પોતાને ઘેર ભેજન કરાવતા હતા. આ પ્રમાણે અખંડ વ્રતવળે, અત્યંત પ્રશંસનીય અને દાન દેવાનાજ વ્યસનવાળે તે શ્રીમાન પ્રવાર કાળક્રમે કરીને મરણ પામી સ્વર્ગે ગયે. ત્યાં નિરંતર શાશ્વતા અહંની મહા વાત્રાઓ કરવાથી ધર્મની નિર્મળ બુદ્ધિવાળે તે ઇંદ્રના જે (સામાનિક) દેવ આયુષ્યને પ્રાંતે વિચાર કરવા લાગે કે- પૃથ્વીને વિષે જે કોઈ યુગપ્રધાન શ્રાવક હોય તેનો હું પુત્ર થાઉં, પરંતુ મલિન કુળમાં ચકવતી પણ ન થાઉં.” પછી હે રાજા! અહીં તારા નાના ચિત્રશાળ નામના પરામાં દબુદ્ધિ નામે શ્રાવક રહે છે. તેને વિમલા નામની પ્રિયા છે. બાર વ્રતને નિષ્કપટપણે પાળવાથી જેનું જીવિત ઉજવળ છે એવા તે શ્રાવકે આવા પ્રકારના દુભિક્ષની વાણી સાંભળ્યા છતાં પણ અન્નને સંગ્રહ કર્યો નથી. સારા સ્વમથી સૂચિત થયેલ તિ દેવ તેની પ્રિયાની કુક્ષિમાં અવતર્યો, અને અનુક્રમે તે સતીએ ગઈ કાલે જ તે પવિત્ર પુત્ર પ્રસ છે. તે મહા ભાગ્યશાળીના જન્મ તત્કાળ દુષ્ટ ગ્રહને જય કરીને બાર વર્ષના દુભિને ભાંગી નાંખ્યું છે.” આ પ્રમાણે કેવાળીની વાણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા તે વાળ કેવળીને નમીને તત્કાળ તે શ્રાવકને ઘેર જઈ તે બાળકને પોતાના મસ્તક પર ધારણ કરી આ પ્રમાણે બે થે કે- દુભિક્ષામાં ડુબેલા જગતને ઉદ્ધાર કરનાર E ધીર ! તને નમસ્કાર છે. મારા રાજ્યને તું રાજા છે, અને હું તારે તલારક્ષક છું." ત્યાર પછી રાજાએ “આ બાળક દુભિક્ષને ભંગ કરનાર હેવાથી સાફાત ધર્મરૂપજ છે. " એમ ધારીને તેનું ધર્મ એવું નામ પાડ્યું. પછી બીજ રાજઓએ પણ આ વાત પુરૂ દ્વારા જાણીને પોતપોતાના દેશમાં ધર્મની આજ્ઞા પ્રવતવને તત્કાળ મેઘ વરસા. વય તથા કાળને ઉચિત તથા ચિત્ર વિચિત્ર સર્વ રાજઓના ભેટવડે નિરંતર આનંદમય તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યા. પછી સમુદ્રની પાસે નદીઓની જેમ કમળ સરખા ને વાળ અનેક રાજપુત્રીએ વરવાની ઈચ્છાથી તે ધર્મ પાસે આવી. અને તેને પણ સમગ્ર પૂતળને વિષે જેની આજ્ઞા પ્રવત છે એ અને ગુરૂને વિષે ભક્તિમાન તે ધર્મિષ્ઠ ધર્મરાજા કર્મ નો બંધ કર્યા વિના જ અદભુત ભેગે ભેગવવા લાગ્યા. મિગ ભેગાવ્યા પછી એ ધર્મરાજા તેને ત્યાગ કરી ઉજવળ રોગબળને આશ્રય કરીને કેવળજ્ઞાનના મહિમાને પામી મે ગયે. 5 આ પ્રમાણે ભાગ્યવાન ધર્મના બે ભવનું વૃત્તાંત જાણીને સંપત્તિના આગમનને ઈછનારા પુરૂષોએ સાતમા વ્રતનું સેવન કરવું યોગ્ય છે. / इति भोगोपभोग व्रत विचारे धर्मपकथा / For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42