Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ જૈનધર્મ પ્રકાશ. સર્વને તે નમસ્કાર કરવા લાયક થયો હતો. એક દિવસે તે સત્ય રાજાની પાસે આવીને જનિક શાસ્ત્રના પંડિત બદયા કે—“ હે રાજન ! પૃથ્વી પર આજથી બાર વરસ સુધી દુકાળ પડશે. ” તે વચન પાળીને “આ પંડિતની વાણી સર્વથા અન્ય થતી નથી.” એમ ધારીને રાજા વાયુવડે તૃણની જેમ કંપવા લાગ્યા. ત્યાર પછી તે રાજાએ રૂપું, સુવર્ણ અને રત્ન વિગેરે સર્વ ધનને વ્યય કરીને ધાન્યને તથા ઘાસને ઘણે સંગ્રહ કર્યો. પછી સર્વત્ર સર્વે લેાકે અને સંગ્રહ કરવામાં વ્યગ્ર થવાથી તે દેશમાં કોઈ જૂદા જ પ્રકારને દુકાળ પઠે. તે એ કે અને સંગ્રહ. કરવા માટે સર્વ અલંકારોને પણ વ્યય કરવાથી માણસે ફાગણ માસમાં જેનાં પાંદડાં ખરી પડ્યાં છે એવા શાલવૃક્ષના સમૂહની જેવા દેખાવા લાગ્યા. પછી પ્રાઓના રવાસીપણાએ કરીને લજજા પામેલે રાજા શોકથી વિચાર કરવા લાગ્યું કે મારી કેટલીક પ્રજાએ ધાન્ય અને ધનથી રહિત છે, તે ક્યાં જશે ?” આ પ્રમાણે નિરંતર ઉદ્મ ચિંતાથી તપેલા રાજાના હર્ષને માટે અષાઢ માસના પહેલેજ દિવસે પૂર્વ દિશાને વાયુ વાવા લાગે. પછી હર્ષ પામેલા રાજાએ પૂર્વ દિશામાં જાણે સુકાળરૂપ ફળદાયક વૃક્ષના અંકુર હોય તે વાદળાને લેશ જોયે. ભાગ્યવંત મનુષ્યની લમીની જેમ તે વાદળાને લેશ રાજના હર્ષની સાથે અને ત્યત વૃદ્ધિ પામવા લાગે. પછી અનાવૃષ્ટિના શહેને જાણે વીજળી રૂપી અંગુલી વડે તર્જના કરતો હોય, બગલીઓ રૂપી દાંત વડે જાણે જોષીઓની વાણીને હસતે હોય, પોતાના દેખાવ માત્રથી જ દુર્મિક્ષ રૂપી શત્રુનું ભક્ષણ કરીને જાણે ગર્જના કરતા હોય તથા મુશળધાર વૃષ્ટિએ કરીને જાણે પૃથ્વીના દુઃખના કડક કરતો હોય એમ બે સમુદ્રના જળનું આકર્ષણ કરવા માટે નાળ યંત્રના જેવું જેનું ધનુષ છે એ મેઘ પ્રજાઓના અત્યંત હર્ષાશ્રી ઘટે થઈને વરસવા લાગ્યા. પછી “આ વૃષ્ટિએ કરીને જ આપણને રસુકાળ થયે” એમ બે લતા લાકે પરપર હાથ તાળી દઈને જેપીઓની વાણીને ઉપહાસ કરવા લાગ્યા. ત્યાર પછી પૃથ્વીને કૃતાર્થ કરીને જેણે લેકની સ્તુતિથી ભય પામ્યો હોય એમ તે મેઘ ક્યાંઈ પણું જ રહ્યા. “ મહાન પુરૂની આજ રીતિ હોય છે.” ત્યાર પછી બીજે દિવસે ચિંતાના સંતાપથી નિવૃત્તિ પામેલા રાજા પાસ આવીને ઉધાળે મરતક પર બે હાથ જોડી વિનંતિ કરી કે- “હે દેવ ! આપની ઉદ્યાનમાં ચાતુમાંસ વસવાનો નિશ્ચયથી રહેલા યુગધર મુનિને આજે ઉત્ત કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તે સાંભળીને ઉત્તમ પ્રતિદાનવો તે ઉદ્યાન પાળ સંપૂર્ણ કરીને (નેપ કમાડીને) માયા ડિત સકુન્ય કરનાર એ કુશળ રા ઉપવનમાં ગયે. ત્યાં તેણે ને મુનિને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદન કરી પછી તેમને મુખથી ધર્મદેશના શ્રવણ કરી તે રાજાએ હાથ જોડીને મુનિને પૂછ્યું કે “ -- ન ત ! તે પીગ નું પૃથ્વી પર અવૃષ્ટિના વિષયવાનું વચન કેમ અસત્ય થયુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42