________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમા વ્રત' ઉપર ધર્મરાજાની કથા.
33
•
આ ટુંકે, લેખ પ્રથમજ લખવામાં આવ્યે છે. અને તે પણુ ખાસ ગિ બર ભાઇઓના હિતાર્થે લખવામાં આવ્યે છે. એટલા ઉપરથી એ તેઓ પેાતાના દુરાગ્રહને તજી દઇ ત્યાં ત્યાં અસત્ય પાઇપ્રવેશ કરવાની ઇચ્છાને રેકી સ મા ગ઼ઝુણ્ કરશે તે લેખકને પ્રયાસ સફળ થશે. અને તેમનું પણ હિત થશે. અન્યથા બન્ને વર્ગોને અંદર અદર કલેશ, કેાના ખર્ચ, વખતના ભાગ અને અન્ય જનેને જોવા માટે મળતુ કેતુક કાયમ રહેશે. કારણુ કે · પરસ્પર સ`પથી વર્તવાના ઠરાવા કરવાથી સપ થઈ જતા નથી પણ સત્ય માર્ગે પ્રયાણું કરી અસત્ય મા તજી દેવામાં આવે ત્યારેજ સપ થાય છે. કદી કાઈ કહેર્યું કે બે દ્વાથ વિના તાળી પડતી નથી ’ તે જેમ દિગબરી ભાઈઓએ શ્વેતામ્બર આમ્નાયના તીર્ઘામાં પ્રવેશ કરવાના પગલાં ભર્યાં છે તેમ દિગમ્બરના એક પણ તીમાં શ્વેતામ્બર ભાઇએએ પાદપ્રવેશ કર્યાં છે? કર્યો હોય તા બતાવે. પણ બતાવે કયાંથી ? મૂળ તે તેમના મત જ અર્વાચીન હેાવાથી તેમના પ્રાચીન તી ઇંજ નહીં અને દક્ષીણું દેશમાં જે જે તીથી તેમણે પોતાના માન્યા છે તેમાં શ્વેતાંબર ભાઈઓ દૃષ્ટિપાત પણ કરતા નથી. માટે એક બાજુનેજ દુરાગ્રહ છે એમ સિદ્ધ થાય છે. હાલ આટલું જ લખી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે. પ્રસંગ પડશે તે આગળ ઉપર વધારે વિસ્તારથી લખવા પ્રયત્ન કરી તેમની અસત્યતા વધારે સિદ્ધ કરી આપવામાં આવશે. કુંવરજી આણુ ધ્રુજી
सातमा व्रत उपर धर्मराजानी कथा..
જે ભેગ તથા ઉપભેગને લાયક વસ્તુને પરિમિતપણે ગ્રહણ કરવામાં આવે . તે ભેગોપભોગ નામનુ' નુ ગુણુવ્રત કહેવાય છે. આ ભાગેપલેગ નામનું સાતમું અણુવ્રત પુણ્ય લક્ષ્મીને નિવાસ કરવાનાં અદ્વિતીય કમળરૂપ છે. આશ્ચર્ય એ છે જે આ કમળ સત્પુરૂષને આ લેકમાં તથા પરલેકમાં પણ સુગ ધયુક્ત કરે છે. ભેગો પભોગનું પ્રમાણ કરનાર કુશળ માણુસ આ સાતમા અણુવ્રતની લીલાએ કરીને ધર્મની જેમ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મરૂપી રાગથી પણ મુક્ત થાય છે. આ વ્રતના આરાધન ઉપર ધર્મરાજાની કથા છે તે આ પ્રમાણે~ ધરાજાની કથા.
સર્વ વિદ્યામાં દેદીપ્યમાન સાહિત્યની જેમ સર્વ નગરીઓમાં ઘણી રોાભા રૂપ લક્ષ્મીવાળું શ્રીકમળ નામે પ્રસિદ્ધ નગર છે. તેમાં રાજાએના મુગટ રૂપ સત્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તે કાળના ખડ્ગને શત્રુઓ કાળરાત્રિના આહિંસાની જેમ શ્વેતા હતા. તે શ્રેષ્ઠ રાજા કળાઓના સ્થાનરૂપ સંમગ્ર ક્ષત્રિયના ગુથી જાણે આશ્રય કરી હોય તેમ કેના કાના નમસ્કારને ન પામ્યા? અર્થાત
For Private And Personal Use Only