________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મ પ્રકાશ,
પ્રયત્નો કરી ચુક્યા છતાં પરિણામ પિતાની તરફમાં નહીં પણ સામાની તરફમાં આવ્યા પછી હજુ પણું તે મિથ્થા દાવે ધરાવ્યા કરે એ કેટલું બધું અસત્ય માગમાં સતતું પ્રયાણ સૂચવનાર છે તે સુરોએ વિચારવા એગ્ય છે.
સદરહુ કેન્ફરન્સની બેઠકમાં મારું જવું થયું હતું અને તેના પ્રમુખના મધ્યસ્થતાવાળા ભાષણને અને કેટલુંક બેલવું પણુ થયું હતું. તે જ પ્રસંગે રીસેશન કમીટીના પ્રમુખના ભાષણમાં રહેલા અસત્ય અશે નહેરમાં મૂકવા ઈચ્છા કુરાયમાન થઈ હતી, પરંતુ પસંસ્થાની મીટીંગમાં જઈને પછી તેની વિરુદ્ધમાં ત્યાં બોલવું તે અઘટિત જવાથી મન ધારણ કર્યું હતું.
આજ સુધીમાં દિગંબરી ગૃહસ્થોએ શ્વેતા બાર આનાથના દરેક નીમાં પ્રથમ મિત્ર તરીકે પ્રવેશ કરીને પછી તકરાર ઉઠાવેલી છે. સિદ્ધાચળ, ગીરનાર અને તારંગાજી વિગેરેમાં પ્રથમ મિત્ર થઈને પિતાના દેરાસરો બાંધ્યા અને પછી તકરારે ઉંઠાવી છે. દરેક ભાઈઓ જાણી શકે તેમ છે કે એ તીર્થો ઉપર ઘણું વર્ષો થયા તાર અસ્નાયના સંખ્યાબંધ દેવાલય બંધાયેલાં વિદ્યમાન છે. તેમાં પિતાનું એક દેવાલય કે જે ત્યારપછી સેંકડો વર્ષને અંતરે બંધાવવામાં આવેલ છે તે કાર્યકર્તાઓના ભોળપણનું જ પરિણામ છે. હવે તેની અંદર રાજ સત્તાને મળી જઈને અથવા બીજી રીતે તકરાર ઉઠાવવા, હક્ક સ્થાપિત કરવા અથવા વેતામ્બર આસ્નાયવાળાના ચાલુ હકો કેમ નાશ પામે તેવા પ્રયત્ન કરવા તે કઈ પણ રીતે સુરને માટે ઘટિત નથી.
ઉપર જણાવેલા ત્રણ તીર્થો ઉપરાંત મક્ષીજીમાં અને અંતરીક્ષમાં પણ પાદપ્રવેશ કરી માલેક અથવા ભાગીદાર થવા પ્રયત્ન કર્યો છે. સંમેતશિખરજીમાં પણ મટે ધમધમાટ કરી મૂકે છે. કેશરી આજી તીર્થની અંદર વહીવટ કરનાર કમીટીમાં ઘુસવાનો પ્રયત્ન ચાલે છે. આ બધું શું સૂચવે છે ?પિતાને મત પાછળના વખતને હેવાથી પે તીર્થ પ્રાચીન સ્થળે ન હેવાને લીધે પિતાનું મહત્વ કમી જણાતાં તેમાં વધારો કરવાને આ બધા પ્રયાસ છે, પરંતુ પરિણુમે જય તે સત્યને જ થાય છે. તેમ છતાં કદાપિ કોઈ પણ્ કારણથી કોઈ જગ્યાએ ઓછું વજું ફાવી જવાય છે તેથી પણ રાજી થઈ જવાનું નથી. કારણ કે તેનું પરિગુમ પણ દીર્ઘ કાળે સત્યની તરફમાંજ આવશે એમ ચોકસ સમજવાનું છે.
દિગંબરી જિનપ્રતિમાના મુખ્ય લક્ષણ કર છોટના આકાર રહિત તદન નમ સ્થિતિ અને ચને અભાવ એ બે છે. તે પૈકી પ્રત્યક્ષ રીતે જ્યાં કછેટને સદ્રભાવ હેય ત્યાં પણ પ્રવેશ કરે અથવા અંતરીક્ષમાં છતા કોટને કેટલેક ઘસી નાખવાને જે અત્યાચાર છે તેમ કરવું તે કોઈ પણ રીતે જિનાજ્ઞામાં વર્તાવા ઈછતા શ્રાવક ભાઈઓને ચગ્ય નથી. આમાં જિનાજ્ઞા તે દૂર રહે છે, માત્ર દુરાગ્રહ કે જેનું ઉત્પ. [ . પ છે ને ! મને છે અને પછી તે ચાલે તેમ નાચવું પડે છે,
For Private And Personal Use Only