Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org י, જૈન સાહિત્યમાં ક્રમ સાધી મયા વિસ્તાર. વ મેળાપ ક્ષીર નીરની જેવા, અગ્નિ ને લેપિડની જેવા તેમજ કવચિત્ દુધ ને શર્કરાં જેવા છે. જીવના સવ ભેદ પ્રભેદોના સમાવેશ કર્મ સ’બધી પ્રથામાં કરવામાં આવેલા છે. કારણ કે તેને આધારેજ કર્મનું બહુમાન છે. તેના વિના છુટી પડેલી કાણુ વણા કાંઈ કિંમતની નથી. જવના આધારેજ તે પાતાનુ અળ બતાવી શકે છે, પાતાનું પરાક્રમ ફેારવી શકે છે અને પાતે જીવની આક પણ કરેલી આવી હાય છે છતાં એટલી બધી સત્તા જમાવી બેઠી છે, કે જેમ નચાવે તેમ જીવ નાચે છે. આ બધા તેને મળેલા જીવના આશ્રયનેાજ પ્રતાપ છે તે શિવાય તે જગતમાં આટલી પ્રસિદ્ધિ પામી શકે તેમ નહેતુ. તેણે પાનાના આશ્રયસ્થાનને ખરેખરૂં દીપાવ્યું છે, શેશભાવ્યું છે. અને જગાહેર કર્યું છે. કર્મ સ’બધી વન તે ભગવતિજી, પન્નવણાદિ અનેક સૂત્રેામાં તેમજ મોટા મોટા અનેક ગ્રંથેામાં અને નવ તત્ત્વાદિ પ્રકરણાની વૃત્તિમાં પ્રસંગે પ્રંસગે આપેલુ છે. પ્રવચન સારોદ્ધાર, લેક પ્રકાશાદિ ગ્રંથામાં પણ તેનુ વર્ણન આવે છે; પરંતુ અહીં તેા ખાસ જેની અંદર ક સંબધી જ વન આપેલુ છે. તેવા પ્રસિદ્ધિમાં આવેલા શ્વેતાંબરીય ચથાના વિસ્તાર ખતાવેલા છે. દિગબર, આસ્ના યમાં પણ ગોમટસાર વિગેરે ગ્રંથામાં કમ સખી વર્ણન આપેલુ છે પરંતુ તે સંબધી પૂરતી માહિતી ન હોવાથી અહીં તેના ગ્રંથ ખતાવવામાં આવ્યા નથી. ૧ કર્મ પ્રકૃતિ. ' પંચ સગ્રહ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. પ્રાચીન પાંચ કમ ગ્રંથ. તથા સાર્ધ શતક નામે કમ ગ્રંથ. નવ્ય પાંચ કર્મગ્રંથ. સમતિકા ( સત્તરી ) કર્મગ્રંથ (છઠ્ઠા કગ્રંથ તરીકે ઓળખાય છે તે ). 'સ્કૃત ૪ ક ગ્રંથ. આ શિવાય નાના નાના પ્રકરણા નીચે પ્રમાણે છે.. ૧ કદિ વિચાર સાર. કર્મ સ્તવ વિચાર. ૨ ૩ કર્મ સર્વધ પ્રકરણુ, ૪ કર્મ સ`વેધ ભંગ પ્રકરણ, ૫ક સ્તવન. ૬ ક્રમ વિપાક કુલ,.. ત્યાદિ. અહીં ઉપર જણાવેલા મુખ્ય ૬ ગ્રંથા સંબંધી વર્ણન આપવાનું દુરસ્ત ધાયું છે. તેના કુત્તાં, તેની ઉપર ભાષ્ય હ્િટીફા વિગેરે શું શું થયેલ છે તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42