Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ બીજા સંખ્યા બંધ આચાર્યોના રચેલા સંખ્યાબંધ ગ્રંથે, તેમાંથી અત્યારે ઘણે જ છેડે ભાગ દષ્ટિ ગેચર થાય છે, ઘણા વિભાગ વિનાશ પામી ગયું છે, પરંતુ જેટલો રહ્યો છે તેટલે પણ આધુનિક સમયને મનુષ્યને માટે ઘણે છે. તેટલાને સંપૂર્ણ તે શું પણ તેમાંના એક વિષય પરત્વેના ગ્રંથને પણ પૂર્ણ અભ્યાસ મુશ્કેલ છે. જિંદગી ટૂંકી અને અભ્યાસ કરાવનારના સંગની ખામી એ પણ એના પ્રબળ કારણે છે. - જૈન દર્શનના થે ચાર અનુગમાં બેહેંચાયેલા છે. દિવ્યાનુગ, ગણિત નુયોગ, ધર્મકથાનુગ ને ચરણકરગાનુજોગ. કર્મ સંબંધી ગ્રાનો સમાવેશ દ્રવ્યાનુયેગમાં થઈ શકે છે. જો કે તેમાં પ્રસંગે પ્રસંગે ગણિતાનુગની પણ ઘણી જરૂર પડે છે. સખાતા, અસંખ્યાતા ને અનંતાનું વરૂપ કર્મથને અભ્યાસીને જાણવું જ જોઈએ છીએ. તેમજ પલ્યોપમ સાગરેપમાદિ જેન કાળમાં સ માવેશ છતાં તેને માટે પણ ગણિતની જરૂર પડે છે તે વિષયને કર્મગ્રંથની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. ચારે અનુયોગ તદન છુટા તે પછી જ શકતા નથી, કારણ કે ચરકરણનુગમાં જોડવા માટે જ કર્મ ગ્રંથના પરિસાનની. જરૂર હોવાથી પ્રસંગે તેને પણ સમાવેશ થાય છે. જુદી જુદી કર્મપ્રકૃતિના ઉવાગત ફળને ભેગવનારાના દષ્ટાતિ તેની સિદ્ધિમાં બહુજ ઉપયોગી થઈ પડે છે, તેથી પ્રસંગે તેની પણ આવશ્યક્તા છે. દ્રવ્યાનુગમાં પડ દ્રવ્યના સ્વરૂપનો સમાવેશ છે. કર્મગ્રંથની અંદર છ દ્રવ્ય પકીના મુખ્ય બે વ્ય-જીવ અને પુગળનું સ્વરૂપ વર્ણવેલું છે. બાકીના ' ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય ને કાળ એ ચાર દ્રવ્યનું વરૂપ પણું ઘણું ઓછું છે. તેના રવરૂપને વિશેષ વિસ્તાર નથી. કારણ કે તેમાં પ્રાય ફેરફાર થતું નથી. જીવ અને પુદ્ગળ એ દ્રવ્ય તે બંને ઉથલપાથલાળ ને મેટી ઉથલપાથલ કરનારા હોવાથી તેના સ્વરૂપને વિસ્તાર બહાળે છે. તે બને છે અચિંત્ય શક્તિવાળા છે. પુદગલ દ્રવ્યની વણા આઠ પ્રકારની છે. તે આ પ્રકારનો ઉપયોગ કર્મ ગ્રંથમાં જરૂર છે. પાંચ શરીર આશ્રી પાંચ વગગા, ભાષા વર્ગના, શ્વાસોશ્વાસ વર્ગ ને મને વળણા એ આઠ પ્રકારની વર્ગગાઓ છે. એ બધાનો નામ કર્મની અંદર સમાવેશ થઈ શકે છે. અહીં મુખ્યતા કામણ વર્ગણાની છે. વણાઓનું સ્વરૂપ કર્મ સંબધી ગ્રંથેની અંદર બહુ સારી રીતે વિસ્તારથી આપવામાં આવેલું છે. - જીવના ભેદ અને કર્મને લઈને થતું તેનું વિચિત્ર સ્વરૂપ તેજ કર્મ સબંધી માં ચિલું છે, જીવ ને કર્મ એ બંને અનાદિ સંબંધવાળા છે, તેમને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42