________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જૈનધર્મ પ્રકાશ.
છે. સિદ્ધાંત, પાંચગી, ગ્ર ંથા, પ્રકરણે, કાવ્યે, ચરિત્ર, વ્યાકરણા, કેપે, ન્યાયના ગુથ, અન્યઅન્ય વિષયેાના ગ્રંથે, બાળવયેધ, બાએ, ગુજરાતી મારવાડી કે હિંદી ભાષામાં લખેલી વાર્તાએ, રાસે અને ખીજા નાના મેટા ભાષામાં લખેલા પદ્યાત્મક સ્તવન સઝાય પત્ર દિએ સર્વને જૈન સાહિત્યની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે.
જૈન સાહિત્યને અગે શું શું કરવા ગ્ય છે તે પણ અત્ર બતાવવાની આવશ્યકતા જણાય છે.
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ લખેલા પુસ્તકાના દરેક ભંડારા જાહેરમાં લાવવા,
મ
એવા ભડાના વિનાશ થતા અટકાવવે.
3
દરેક ભડારાની એક સરખી ટીપ તૈયાર કરાવવી.
૪ દરેક જાતિના ગ્રંથે કે શાસ્ત્ર કયાં કયાં છે ? કેવી સ્થિતિમાં છે ? તે જા ણવા માટે જૈનગ્રંથાવળી જેવી ગ્રંથાવળી છપાવીને પ્રસિદ્ધ કરવી. પરસ્પરના વિશ્વાસથી દરેક ગ્રંથેના લાભ કેઇ પણ સુજ્ઞ વ્યક્તિ લઈ શકે તેવા નિયમા કરવા.
દ
જે જે ગ્રંથ છપાય તે જેમ બને તેમ વિશુદ્ધ છપાય તેવી પ્રેરણા, વ્યવસ્થા, ગેત્રણ કરવી.
७ અશુદ્ધ અથવા વિપરીત છપાતા થૈને અટકાવવા અથવા છપાયા બાદ પશુ તેને તેવા રૂપમાં જાહેર કરવા.
નવા છપાતા ને છપાયેલા ગ્રંથેવિગેરેનુ સમાલોચન કરી તેને તેના ખરા સ્વરૂપમાં જાહેરમાં મૂકે તેવુ... એક મડળ સ્થાપવુ.
૯ છપાયેલા ને છપાતા દરેક ગ્રંથ લભ્ય થાય તેવી સારી લાઇબ્રેરીએ સ્થ પાવાની યેાજના કરવી.
સ્વબુદ્ધિથી નવા લખાઇને છપાતા લેખે વિગેરેની ઉપર કાઇ ણુ પ્રકારને અકુશ મૂકવે કે જેથી શાસ્ત્ર વિરૂદ્ધ લેખ પ્રકટ ન થાય. ૧૧ જૈતસમુદાયની અંદર પરસ્પર વિરૈધ ઉત્પન્ન કરે તેવા લેખે વિગેરે ન
લખાવા માટે અકુશ મૂકવા પ્રયત્ન કરવે.
૧૦
ઇત્યાદિ અનેક મળતા સંબધી વિચાર આવા સાહિઁત્ય સમેલને એકત્ર મળીને કરવાના છે અને તે સબધી હરાવા પણ કરવાના છે. આ તમામ બાબ તેમાં પ્રથમ સપવૃદ્ધિની આવશ્યકતા છે અને પરસ્પરના સત્કાર્ય તરફ મિષ્ટ દૃષ્ટિની જર્ છે. જ્યાં સુધી આપણામાંથી ઇાં દૂર થશે નહીં ત્યાં સુધી આ પણે કોઇ પણ્ કાર્યોમાં પૂર્યું તેહમદ થવાના નથી.
For Private And Personal Use Only