________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધમં પ્રકાશ
બીજા કસ્તવ નામના કર્મગ્રંથમાં કૌનુ નામ ષ્ટિ ગોચર થતું નથી. તેની ગાથા ૫૭ છે. તેની ઉપર ભાષ્ય થયેલી છે. ટીકાએ એ થયેલી છે. તેમાં એક શ્રી ગાવિ’દાચાર્યની કરેલી અને બીજી હરિભદ્રસૂરિની કરેલી છે. આ ભિસૂરિ અપ્રસિદ્ધ છે. ટીપ્પન શ્રી ઉદયપ્રભસૂરિએ કરેલુ છે.
ત્રીજા અધસ્વામિત્વ નામના કર્મગ્રંથના કાંનુ નામ ઉપલબ્ધ નથી. તેની ગાથા ૫૪ છે. તેની ઉપર વૃત્તિ શ્રી હરિભદ્રસૂરિની કરેલી છે. તે હરિભદ્ર બીજા કર્મગ્રંથ ઉપર જેમણે ટીકા રચી છે તેજ જણાય છે.
ચાર્થેા પડશીતિ નામના કર્મગ્રંથ ૮૬ ગાથા પ્રમાણે શ્રી જિનવલ્લભ સુરિના કરલે છે. તેનુ બીજુ નામ આગમિક વસ્તુ વિચારસાર છે. તેની ઉપર ભાષ્ય થયેલી છે. વૃત્તિઓ ચાર શ્રી હરિભદ્રસૂરિ, થ્રો વામદેવસૂરિ, શ્રી મલયગિરિજી અને શ્રી યશેદેવ સૂરિની કરેલી છે. વિવરણ શ્રી મેવાચકનુ કરેલુ છે અને અવર તથા ઉદ્ધાર થયેલ છે પણ તેના કર્તાના નામ ઉપલબ્ધ નથી. મલયગિરિવાની વૃત્તિ સહુજ ઉપલબ્ધ છે.
પાંચમા શતક નામનો કર્મ ગ્રંથ શ્રી શિવશર્મસૂરિ મહારાજ કર્મપ્રકૃતિના કત્તાંનાજ કરેલા છે. ગાથા ૧૧૧ છે. તેના પર ભાષ્ય ને ચૂર્ણિ થયેલી છે, પરંતુ તેના કર્તાના નામ ઉપલબ્ધ નથી. વૃત્તિ મધારી હેમચંદ્રસૂરિની કરેલી, ટિપ્પન શ્રી ઉદયપ્રભસૂરિનુ” કરેલું અને અવસૂરિ શ્રી ગુણરત્નસૂરિની કરેલી છે.
આ પાંચ ઉપરાંત એક સૂક્ષ્મ વિચાર સારાદ્વાર સાર્ધશતક નામના ગ્રંથ છે. આ ગ્રંથમાં અધિકાર તો શતક કર્મગ્રથને અનુસરતાજ છે, પરંતુ ગાથાની સખ્યા વધારે હોવાથી અને શતક સાથે એક થઈ ન જાય તેટલા માટે તેનુ નામ સાર્ધશતક રાખવામાં આવ્યુ છે. એના કર્તા શ્રી જિનવલ્લભસૂરિ છે, પરંતુ ગચ્છી નથી અને ચાયા કર્મગ્રથના કાં જિનવલ્લભ ને આ એકજ જણાય છે.
આ કર્મ ગ્રંથની ઉપર ભાષ્ય થયેલી છે. ણિ શ્રીમુનિચંદ્રસૂરિની કરેલી છે. ટીકાઆ ત્રણ શ્રી હરિભદ્રસુરિ, શ્રી ધનેશ્વરસૂરિ ને શ્રી મહેશ્વરસૂરિની કરેલી છે. ટીપ્પણ પણ થયેલ છે પરંતુ તેના કાંનુ નામ ઉપલબ્ધ નથી.
આ સાર્ધશતક ગ્રંથ શ્રીધનેશ્વર સૂરિની ટીકા સાથે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી હાલમાં છપાય છે અને પ્રાચીન ૪ કર્મગ્રંથ ટીકા સાથે છપાવવાનો પ્રયત્ન શ્રી આત્માનă સભા તરફથી શરૂ છે.
૪ નન્ય પાંચ કર્મગ્રથ—આ પાંચે શ્રી દેવેદ્રસૂરિ મહારાજના રચેલા છે. તેના નામ પ્રાચીન કર્મગ્રંથ પ્રમાણેજ છે અને તેની ઉપર તેમની સ્થાપન વૃત્તિ છે. વૃત્તિનું પ્રમાણ દેશ હમ્બર શ્લોક લગભગ છે આ પાંચ ને હવે લખાશે તે રૂ!. કર્મગ્રંગ એ છએ ટીકા સહિત તથા સંસ્કૃત ૪ કર્મગ્રંથ મૂળ શ્રી ભાવનગર
For Private And Personal Use Only