Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમ પ્રકા, અને તેની અંદર કયા ક્રમથી કર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તે દુકામાં આ નીચે બતાવ્યું છે. . ૧ કમ પ્રકૃતિ-કે જે કમપયડીના માગધી નામથી પ્રસિદ્ધ છે. તેના કર્તા શ્રી શિવશમ સૂરિ છે. તેઓ કયારે થઈ ગયા તે જાણવામાં નથી. એ ગ્રંથ ઘણે પ્રાચીન છે. તેની ઉપર ચણિ, ટીપન્નક અને બે વૃત્તિઓ થયેલી છે. મૂળની માગધી ગાથાઓ ક૭૫ છે. ચર્ણિ પૂર્વાચાર્ય પ્રણિત છે, તેમણે પિતાનું નામ બતાવ્યું નથી. ટિપન્નક શ્રી મુનિચંદ્ર સૂરિએ કરેલ છે. ટીકા શ્રી મલયગિરિજી મહારાજે ૮૦૦૦ કલેક પ્રમાણે રચી છે તે શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાઈને ઝવેરી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફડ તરફથી બહાર પડેલી છે. બીજી ટીકા, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે તેના કરતાં મેટી (૧૩૦૦૦ કલાક પ્રમાણ) બનાવી છે. તે ટીકા પણ છપાવાનો પ્રયત્ન ચાલે છે. • આ ગ્રંથની અંદર કર્મ સંબંધી બંધન, સંકમણું, ઉદ્વર્તન, અપવર્તન, ઉદીરણા, ઉપશમના નિધત્તિ ને નિકાચના એ આઠ કરણ અને ઉદય તથા સત્તા મળીને દશ દ્વારનું વર્ણન ઘણું સ્પષ્ટ આપવામાં આવેલું છે. આ ગ્રંથ બીજા અગ્રાયણી પૂર્વ માંથી ઉદ્વરેલા છે. ર પંચ સંગ્રહ–આ ગ્રંથ શ્રી ચંદ્રષિ મહત્તર મહારાજને બનાવેલો છે. તેનું મૂળ માગધી ગાથાબંધ છે. તેની ઉપર એક લઘુ વૃત્તિ તેમણે પિતેજ બનાવી છે અને બીજી મોટી ટીકા શ્રી ગિરિજી મહારાજે સુમારે ૧૯૦૦૦ લેક પ્રમાણ લી છે. ઉપરાંત એક દીપક શ્રી જિનેશ્વર સૂરિના શિષ્ય વામદેવ મુનિએ રચેલું છે, તે રપ૦૦ લેક પ્રમાણ છે. શ્રીમલયગિરિજીવાળી ટીકા પંડિત હીરાલાલ હંસરાજે જામનગરમાં છાપી છે ને તેની કિંમત રૂ ૩૦ રાખી છે. તેણે વૈચવાની સરાવડને માટે તેના ચાર વિભાગ પાડ્યા છે. તેમાં ત્રીજો ચા વિભાગ તે ઉદીરણાનું પ્રકરણ ચાલતાં મધ્યમાંથી પડેલ છે. આ ગ્રંથનું નામ પંચસંગ્રહ બે કારણેથી પાડવામાં આવેલ છે. એક તો તેની અંદર શતક, સતિકા, કષાય પ્રાકૃત, રાકર્મ અને કર્મ પ્રકૃતિ–આ પાંચ શ્રેનો સમાવેશ કરવામાં આવેલ હોવાથી પાડેલું છે અને બીજું એ ગ્રંથમાં ચોગઉપયોગમાર્ગણા, બંધક, બદ્રવ્ય, બહેતુ ને બંધવિધિ-આ પાંચ પ્રકરણે અથવા અધિકાર સમાવેલા હોવાથી પાડવામાં આવ્યું છે. પાંચ ગ્રંથે પૈકી શતક તે પ્રાચીન પાંચમે કર્મગ્રંથ છે કે જે કમ પ્રકૃતિના કર્તા શિવશર્મસૂરિ મહારાજને કરેલો છે. સપ્તતિક ઉર્ફે સત્તરી તે પંચ સંગ્રહ કત્તાં ચર્ષિ મહત્તર પિતાનો જ બનાવે છે અને તે અત્યારે છ3 કર્મ ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. પાથે પ્રાકૃત ને સકમ કે જે રાશિમાં કાનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42