________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ધમ પ્રકાશ
પાંચ નવ્ય કર્મ ગ્રંથ પૈકી પહેલાની ગાથા ૬૧ છે, તેમાં કમ પ્રકૃતિના નામિ ને તેના સ્વરૂપની વ્યાખ્યા છે. બીજ કર્મ ગ્રંથની ગાથા ૩૫ છે, તેમાં ચોદ ગુણઠાણે અંધ ઉદય ઉદીરણ ને સત્તામાં કેટલી કેટલી કમ પ્રવૃતિઓ હોય તે બતાવેલ છે. ત્રીજા કમ ગ્રંથની ગાથા ૨૫ છે, તેમાં ગત્યાદિ મૂળ માર્ગણા ૧૪ ને ઉત્તર માળખા દ૨ માં કેટલા કેટલા ગુણઠાણા હોય ને તે તે ગુણઠાણે બંધમાં કેટલી કેટલી પ્રવૃતિઓ હાય તે બનાવેલું છે. ચાથા કર્મગ્રંથની ગાથા નામ પ્રમાણે ૮૬ જઈએ પણ ત્રણ ગાથા ક્ષેપક ભળવાથી હાલ ૮૯ ગાથા છે, તેમાં જીવસ્થાન, ગુણસ્થાન, માગણાસ્થાન, ઉપગ, ગ, લેડ્યા, બંધ, અપહત્વ, ભાવ, રખાતા, અખાના ને અનંતાનું સ્વરૂપ-એમ બાર દ્વાર છે. પાંચમાં કર્મગ્રંથની ગાથા નામ પ્રમાણે સે જ છે. તેનું નામ લીધુ શતક રાખેલું છે. તેમાં કર્મ પ્રકૃતિના ૧૦ પ્રકાર, ચાર પ્રકારની બંધ વિધિ, ચાર પ્રકારે બંધના સ્વામી અને ઉપશમ શ્રેણી તથા ક્ષપક શ્રેણીનું સ્વરૂપ એમ રદ દ્વાર છે. આ લઘુશતક કમ્મપયડી, પચસંગ્રહ તથા વૃહત્ શતકાદિ માંથી ઉદ્ધરીને બનાવે છે. છઠ્ઠા કર્મગ્રંથની નામ પ્રમાણે ગાથા ૭૦ જેઈએ, તેમાં ભાગ્યની ગાથાઓ ભેળવી ૮૯ કર્યાનો લેખ છે. ઉપરાંત ૪ ગાથાઓ બીજી ભળવાથી હાલ ૯૩ ગાથાઓ બાળાબેધમાં છે, ટીકામાં તે ગાથાઓ છે. આ કર્મગ્રંથમાં શું શું અધિકાર છે તે ઉપર જણાવેલ છે.
૬ સંસ્કૃત ચાર કર્મગ્રંથ આમિક જયતિલક સૂરિએ રચેલા છે. તેની અંદર નવ્ય પાંચે કર્મગ્રંથનો સમાવેશ કરેલો છે.
પહેલે પ્રકૃતિવિદ નામે ગ્રંથ ૧૩૯ કલેક પ્રમાણ છે, તેમાં પહેલા ને બીજા કર્મ ગ્રંથનો સમાવેશ છે. બીજે સૂકમાર્થ સંગ્રહ નામે ગ્રંથ ૨૦૨ હેક પ્રમાણ છે, તેમાં ચોથા કર્મ ગ્રંથનો સમાવેશ છે. બીજે પ્રકૃતિ સ્વરૂપ નિરૂપણ નામે ગ્રંથ ૧૮૧ લેક પ્રમાણ છે, તેમાં પાંચમાં કર્મગ્રથને સમાવેશ છે અને
થે બંધ સ્વામિત્વ નામનો ગ્રંથ ૪૭ લેક પ્રમાણ છે, તેમાં ત્રીજા કર્મચંથને સમાવેશ છે. આ પ્રમાણે કમ ફેરવવાનું કારણ સમજી શકાતું નથી. કુલ શ્લેક સંખ્યા પદ૯ ની છે. તે મૂળ માત્ર શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી છ કર્મ ગ્રંથની ટીકાની પછી છપાવેલ છે.
ઉપર પ્રમાણે મુખ્ય છે અને પેટા વિભાગ ગણીએ તો ૧૮ ગ્રંથનું મૂળ, ભાવ્ય, રાMિ, વૃત્તિ, અવરિ, દીપક, ઉદ્ધાર, વિવરણ વિગેરેનું પ્રમાણ સવા લાખ લેક લગભગ થવા જાય છે. કર્મસંબંધી વિવરણ જૈનદર્શનમાં એટલું બધું સૂકમ પ્રકારનું બતાવેલ છે કે જેના અંશ જેટલું પણ અન્ય દશનમાં બતાવેલું નથી. કમ સંબંધી વિચાર સૂક્ષમ અને બહાળો તેમજ ગંભીર છે કે તેને માટે જૈન શાસે અપ્રતિમપણું ધરાવે છે. જ્યાં સુધી જેનું તત્ત્વ
For Private And Personal Use Only