Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સાહિત્ય સમલન. A આવતી આવશ્યક (પ્રતિક્રમણુ) ની ક્રિયા જોવા માટે 3 હમ જેકેાખી તથા સતીશચ દ્ર વિદ્યાભૂષણ તે દિવસે સાંજે પધાર્યા હતા. તેમણે તમામ ક્રિયા દ્રષ્ટિએ જોઇ હતી, અને તેના તાપ તેમને ઇગ્રેજીમાં તેમજ હિંદીમાં સમજાવવામાં આવ્યે। હતા. બીજે તે ત્રીજે દિવસે પસાર થયેલા ઠરાવેા. આ નીચે આપેલા છે, તે દરેક ઠરાવ મૂકતાં ઠરાવ મૂકનાર અને તેને અનુમેદન આપનાર પોતપોતાની શક્તિના પ્રમાણમાં બેલ્યા હતા. તેની ટુંકી નેટ ફાગણ ૪ ૧૪ ના જૈન શાસનમાં પ્રગટ થયેલ છે. રીસેપ્શન કમીટીના પ્રમુખનુ ભાષણું ત્યારે 'અગાઉના અંકમાં પ્રગટ થયેલ છે, અને પ્રમુખનુ તથા ડો. હેમન જેકેાખીનું ઇંગ્રેજી ભાષણ સ`મેલનના રીપેાની અંદર પ્રગટ થનાર છે. + આ પ્રસંગ ઉપર બહાર ગામથી માગવામાં આવતાં ૨૫ લેખે (૪ ઈંગ્રેજી, ૧૦ હિંદી તેમજ ૧૧ ગુજરાતી ભાષામાં) લખાઇને આવ્યા હતા. વખતના સકેચને લીધે સ ંમેલનમાં તે વાંચવાનું બની શકયુ હેતુ લેખાના માટે ભાગ ઉપચેગી છે તેથી તે તમામ લેખે રીપેર્ટની અંદર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. રીપેર્ટ છપાવવામાં થનારા ખર્ચ આપવાનું એક ગૃહુંથૈ રવીકાર્યું છે. આ પ્રસંગની અંદર પોતાની રાહાનુભૂતિ દર્શાવવા માટે બહાર ગામથી પુષ્કળ તાર ને કાગળા આવ્યા હતા. તેના નામેાનુ લીસ્ટ જૈન શાર્સનની અંદર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ત્રણે દિવસની બેઠકમાં જોધપુર રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારીઓએ, ત્યાંના અને બહાર ગામના વિજ્ઞાને એ, તેમજ જેની શિવાયના અન્ય દની સખ્યાબંધ ગૃહસ્થાએ ભાગ લીધા હતા. તે બધા મુક્ત કૐ જૈનધર્મની પ્રશંસા કરતા હતા, કારણ કે આવા મેળાવડો જોધપુર શહેરમાં સે પચાસ વર્ષ માં કેઇ પણ વખતે થયેલા નહે તા. ચોથે દિવસે તેજ મડપમાં મુનિમહારાજાએાનાં ભાષણેા થયાં હતાં, તે સાંભળવાને માટે પણ સ’ખ્વાબ ધ માણુસા એકત્ર થયાં હતાં. પાંચમે દિવસે શુાંના તળવ પરના જૈનમંદિરમાં મેળે હાવાથી શ્રાવકોના માટે ભાગ ત્યાં ગયા હતા. ત્યાં સ્નાત્ર પૂજા, સ્વામીવત્સલાદિ થયાં હતાં. અે દિવસે એસીયાનગરીની જાત્રાએ જવા માટે સ્પેશ્યલ ટ્રેન મૂકવામાં આવી હતી. તેથી ત્યાં પણ પુષ્કળ જૈન બધુંઆ ` ગયા હતા. આ નગરી સધી વન ખાસ જાણવા ચેગ્ય હાવાથી તે આગળ ઉપર આપવામાં આવનાર છે, તેથી અહીં વિશેષ લખવામાં આવ્યુ' નથી, આ સ'મેલનમાં ભાગ લેવા માટે અમારી સભાના પ્રમુખ કુંવરજી આણુ દજી અને સભાના શાસ્ત્રી જે લાલ હિ ભઇ ગયા હતા. તેએાએ ત્યાંથી નીકળ્યા બાદ ફળે ધી, મેડતા, પાઠ્ઠી વિગેરેની યાત્રાના લાભ લીધે હતેા. સમેલન સબધી ટુક હકીકત આપીતે હવે તેમાં પસાર થયેલા આવા ગુજરાતી ભાષામાં આ નીચે આપવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42