Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને સાહિત્યમાં દમ સંબંધી પ્રથાને વિસ્તાર. છે. ઉપર જણાવેલાં દરેક કાર્યમાં સર્વ કાર્ય કરતાં અગ્ર કર્થ અપશુપૂર્વ પુરૂ આપી ગયેલા છે તે વારસે સંભાળી શખવાનું છે. આપણું લખેલાં પુસ્ત ના ભંડારે કે જે વિદ્વાન મનુષ્યોને ભેગડતા નથી અને બેઇકી કે તેઇકી. જીને ભેગ પડે છે, શરદીમાં તરબોળ થઈ વિનાશ પામી જાય છે, તેના નિવારણની અત્યંત આવશ્યકતા છે. એ આપણે અમૂલ્ય વાંસે છે. એની કિમત કોઈ પ્રકારે આંકી શકાય તેમ નથી. તેથી આપણે સુપુત્ર થઈને વડીલની લતમાં વૃદ્ધિ કરીએ એવા થવું. તે દંર રહ્યું છે પણ જે આપી ગયેલ છે, તેમાંથી ઘણું તે વિનાશ પામી ગયું છે તેમાંથી જે કાંઈ. જીજ બચેલું છે તેનું રક્ષણ કરવાની જરૂર છે, અત્યંત જરૂર છે. જે એમાંથી વિશ પવાનું હજુ પણ શરૂ રહેશે તો પછી કાળાંતરે આપણે શ્રીમંત ગઈએ છીએ તે દરિદ્રીની ઉપમાને પાત્ર બનશે અને સુપુત્ર કે પુત્રી કહેવાવાને બદલે કપુત્ર કહેવ શું ! જેઓને આ વસ્તુની કિંમત નથી અથવા જેઓ તેનું રક્ષણ કેમ થાય તે સમજતા નથી તેની દયા ખાઈને તેને સીધે રસ્તે લાવવાની આપણી ફરજ છે આ બાબતમાં વધારે ન લખતાં તે હકીક્ત સુના લક્ષમાં લાવવા જેટલું જ કરીને હવે હું મારા મૂળ વિષય ઉપર આવું છું. સંમેલન ત૨ફથી જૈન સાહિત્યને અંગે કોઈ પણ વિષય લંપર લેખ લખી મોકલવાનું નિમંત્રણ મળ્યું તે વખતે વિચાર કરતાં સર્વત્ર કમનું જ ચિત્ર દષ્ટિ ગેચર થતાં તેને અંગે જેન સાહિત્યમાં કયા કયા ગ્રંથે છે અને તેમાં શું શું વિષય દાખલ કરેલ છે તે સંબંધી આજ સુધી મારા જાણવામાં જે કાંઈ આવેલ છે તે લખી મોકલવા ઇરછા થઈ અને તે ઉપરથી મથાળે લખેલા નામને એક કે લેખ લખી મોકલવાનું મેં સ્વીકાર્યું. સદરહુ લેખ લખતાં' પ્રારંભમાં પ્રસં: મને અનુસરતું કાંઈક પ્રબળ ઈચછાના વેગને આધીન થઈને લખ્યું છે. હવે મારે લખવાના લેખની શરૂઆત કરવા ધારું છું. - જૈન દર્શન એ છએ દર્શનમાં મુખ્ય દર્શન છે. એ દર્શન સર્વ પ્રણિત છે. એને સિદ્ધાંત પરસ્પર વિરોધ વિનાના અને સ્યાદ્વાદ શૈલીથી લખાયેલા છે. જેના દર્શનમાં પૂર્વે અનેક વિદ્વાન આચાર્યો થઈ ગયાં છે અને તેમણે સંખ્યા બંધ પ્રથે લખેલા છે. કાળના ક્રમથી દબાઈ ચંપાઈને તેને 'ધ મેટે ભાગ તે વિનાશ પામી ગયું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના ૧૪૪૪ વ્ર, શ્રીમજાતિ વાચકના પ૦૦ ગ્રંથે, કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના'વા દેડશ્લોક પ્રમાણે ગ્રંથે અને છેલા છેલા થયેલા શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયના કરેલા ન્યાસને ૧૦૦ પ્રશે, રહસ્ય શબ્દાંતિ ૧૦૦ એથે અને અન્ય ગ્રંથે આ શિવમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42