________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મામ પ્રકાશ. કરતાં પહેલાં જ કંપી ઉઠે છે. આવા કાયર-નિર્બળ મનનાં માણસે કંઈ મહત્વની પ્રતિજ્ઞા કરવાને લાયકજ નથી. અન્યના આગ્રહથી કે દાક્ષિણ્યતાદિકથી કદાચ તે કંઈ શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરે છે તે તે બહુધા પૂરી કરી શકતા જ નથી. જો કે ગમે તે શુભ કાર્ય કરવા પ્રતિજ્ઞા કરીને તે પોતાને જ પાળવાની છે, પરંતુ ગ્રહણ કરાયેલી પ્રતિજ્ઞાનું વિરમણ ન થાય, કદાચ દેવગે વિસ્મરણ થયું તે તેનું સંસ્મરણ કરાવી શકાય એ આદિ અનેક શુભ હેતુથી પંચ સાક્ષક પ્રતિજ્ઞા કરવા-કરાવવાને વ્યવહાર પ્રચલિત છે. લેકિક પડ્યું મહત્વના કામ પંચ સાક્ષિક કરવાં પડે છે તે પછી તે કોત્તર શુભ કાર્યનું કહેવું જ શું? તેમાં તે “ ' અરિહંત, સિદ્ધ, સાધુ, “શાસનદેવતા અને પ્રતિજ્ઞા કરાવનાર આત્મા એ પંચ સાક્ષિક પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અને પ્રતિજ્ઞા કરનાર ગુરૂને સાથે ગણતાં ષટ (છ) સાક્ષિક પ્રતિજ્ઞા થાય છે. શાસ્ત્ર વચનને માન આપી ઉકત સાક્ષિ પૂવક જે શુભ પ્રતિજ્ઞા કરવામાં આવે છે તે પાળવામાં ઘણી સરલતા થઈ જાય છે અને જે કઈ આપ ઈચ્છા થી કેવળ આત્મસાક્ષિકજ પ્રતિજ્ઞા કરે છે તેને જ્યારે કમંગે પ્રતિજ્ઞાથી ચૂકી જવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને ઉદ્ધરનાર એટલે ચોગ્ય ટેકો આપી પાછે પ્રતિજ્ઞામાં જોડનાર કે સ્થિર કરનાર ભાગ્યે જ મળે છે. તેથી કઈક જ નીચે ગબડી પડે છે, એ દેષ વ્યવહાર માર્ગને અનાદર ( ઉપેક્ષા ) કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી સુજ્ઞ જને વ્યવહાર માર્ગને અનાદર કરતા-કરાવતા કે અનુદતા નથી કેમકે એમ કરતાં તે વ્યવહારને લેપજ થઈ જાય અને એથી સર્વ–આજ્ઞાની પણ વિરાધના કરી કહેવાય, એમ હોવાથીજ જો કે સહુ આત્માઓ સત્તાએ સમાન છે તે પણું ગુરૂ શિષ્યાદિકનો તેમજ વ્રત પચ્ચખાણદિક લેવા દેવાને પણ વ્યવહાર પ્રવર્ત છે, અને એ રીતે વ્યવહાર ધર્મનું સરલ પણે સેવન કરતાં જ આત્મા અનુક્રમે અનાદિ વિષય વાસનાને તેમજ મિથ્યાત્વ કષાયાદિક દોષજાળને છેદી શુદ્ધ સ્ફટિક સમાન નિજ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી શકે છે. માટે ઠીક જ કહ્યું છે કે
મારગ અનુસારી ક્રિયા છે મતિહીન; કપટ ક્રિયા બળ જગ ઠો. સેમિ ભવજલ મીન.
(સમાધિ ત્ર) નિશ્ચય દષ્ટિ હૃદય ઘરજી, પાળે જે વ્યવહાર
પુન્યવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. મનમેહન જિન જ!
એ આદિક પ્રમાણે નિર્દભ પણે શાસ્ત્ર વચનાનુસારે શુદ્ધ લક્ષ પૂર્વક શિષ્ટ જને કહે કે શ્રી તીર્થકર ગણધર પ્રમુખે આચરેલ અને પ્રરૂપેલે વ્યવહાર
તેમજ--
For Private And Personal Use Only