________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂક્તમુકવાય.
માર્ગ સ્વહિત રૂપ સમજી નિઝામ બુદ્ધિથી સેવવા યોગ્ય છે એમ પૂરવાર કરે છે. આટલું પ્રસંગોપાત ઉપગી જાણીને કહી કરી મૂળ મુદ્દા ઉપર આવશું. પ્રતિજ્ઞા ગ્રહણ કરવાના સંબંધમાં નીતિશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે “ જે કાર્ય કરવું શક્ય ન હોય અથવા તે તે કરવા પૂરતું આ પારું વીર્ય ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય તે તેને આરંભ જ ન કરવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આ ભેલા કાર્યને યથાર્થ નિર્વાહ કરે એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.” મતલબ કે સહુએ યથાશક્તિ-સ્વશક્તિ પવ્યા વગર સ્વસ્વ ઉચિત 'શુભ કાર્ય કરવાં જ જોઈએ. કોઈ પણ કાર્ય ગજા ઉપરાંત કરવાથી મૂળતાં ક્ષતિ ન આવે એટલા માટે ઉપકારી એવા જ્ઞાની પુરૂષે આપણને સાવચેતપણે હિતકાર્ય કરવા શિખામણ આપે છે કે-જે કાર્ય પરમાર્થ સમજીને.ગ્ય વિધિથી કરવામાં આવે છે તે આપણને પરિણામે રસદાયી અને લાભદાયી નીવડે છે. જે સજજને સ્વપ્રતિકામાં સુદ્રઢ રહે છે તેઓ મહાપુરૂષની પંક્તિમાં લેખાય છે. તેમની પ્રસંગે કટી પણ થાય છે. તે પ્રસંગે જ પોતાની અટલ ટેકની ખાત્રી થઈ શકે છે. ઉત્તમ કેટિને જ તે પિતાની પ્રતિજ્ઞામાં બહુજ અડગ રહે છે. ખરેખર એએ પ્રશંસવા ગ્ય જ છે.
આ પ્રસંગે કહેવું ઉચિત છે કે નીતિશાસ્ત્રમાં તેમજ ધર્મશાસ્ત્રમાં કુશળ. હોય છે તે ચિત પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં તથા તેનું કાળજીથી પાલન કરવામાં કુશળતા દાખવી શકે છે, અન્યથા ગ્રહણ કરેલી પ્રતિજ્ઞામાં ખલન થઈ જવાને ભય કાયમ રહે છે. પ્રતિજ્ઞા કરવામાં જેટલા પુરૂષાર્થની જરૂર છે તેથી અધિક પુરૂષાર્થની જરૂર પ્રતિજ્ઞાને કુશળતાથી પાળવામાં રહે છે. તેથી જે ભવ્યાભાઓ પિતાના પુરૂષાર્થને ઉપગ ઉપકારી-જ્ઞાની ગુર્નાદિકની હિતશિક્ષા અનુ. સારે કરવા તત્પર રહે છે તે સ્વ ઉચિત પ્રતિજ્ઞાને આદરી સુખે પાળી શકે છે. અને એમ કરીને અન્ય અનેક આત્માથી સજ્જનને ઉત્તમ દષ્ટાંતરૂપ પણું થઈ શકે છે. આપણે સહુકોઈને એવી સદ્દબુદ્ધિ અને એવું આત્મબળ પ્રાપ્ત થાઓ! છેવટે સત્ય (કુશળ) પ્રતિજ્ઞા કરીને તેને કુશળતાથી પાળનારા પુરૂષાથી 'સજ્જનેને આપણે પુનઃ પુનઃ નમસ્કાર !!! १० उपशम-सरळतागुणज सर्व गुणमां सारंचूत छे.
ઉપશમ હિતકારી, સર્વદા લેકમાંહી, ઉપશમ ધરે પ્રાણી, એ સમે સિંખ્ય નાંહી; તપ જપ સુર સેવા, સર્વ જે આદરે છે,
ઉપશમ વિણ જે તે વારિ મધ્યા કરે છે. ૨૩ ૫ સપમ ધરાને ધરનાર અને નિર્વહાર મહા સત્વશાળી સાવાહિક
For Private And Personal Use Only