Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ક બંન્નમુક્તાવળે. સમાવઃ જે વરૂ, દુર્બન ફ્રિ શાબ્રિતિ, अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति. " ભાવાર્થ—ક્ષમારૂપ સાચું અને બલવાનું સાધન આત્મરક્ષાર્થે જેની પાસે છે તેને ક્રોધી દુર્જન શું કરી શકે? કશું કરી શકે નહિ. તૃણદિક સહિત ખાલી ભૂમિ ઉપર પટેલે અમિ આપ આપજે બુઝાઈ જાય છે, તેને બુઝવવા માટે બીજી કશી જ મહેનત કરવી પડતી નથી. તેને કશી પુષ્ટી નહિ મળે વાથી તે સહેજે જ શાન્ત થઈ જાય છે. અને પ્રસંગે અભુત શાનિત-સંમત રેખવાથી સામા ધી પ્રાણીને પણ કવચિત્ ભારે પશ્ચાત્તાપ પ્રગટે છે, અને પોતે કરેલી મોટી કસૂરનો ખ્યાલ કરી વખતે શુભ માર્ગે ચઢી પણ જાય છે. આ રીતે સામા ક્રોધી જીવને પણ જે કવચિત્ લાભ થઈ શકે છે તે તેને પ્રસંગે ધીરજ-શાન્તિ-સહનશીલતા રાખવામાં આવે છે તેનું રૂડું પરિણામ જાણવું. આપણા એકાન્ત હિતને માટે જ્ઞાની પુરૂષે પિકારી પિકારીને કહે છે કે – ખમિએ ને ખમાવિએ, સાહેલડી રે ! એ જિનશાસન રીત તેઓ એની મતલબ એવી છે કે આપણ છવસ્થ જીવેથી કંઈ ને કંઈ કસૂર થઈ જાય અને તેથી સામા કઈ જીવની ગમે તે કારણે લાગણી દુઃખાય તે આપણી ફરજ છે કે તે વાતને ખ્યાલ કરી પોતાથી થયેલી કસૂર કબુલ કરી લઈ, નમ્રતા દાખવી, મીઠા વચનથી પોતે કરેલી ભૂલ માટે માફી માગી લેવી અને ફરી એવી ભૂલ જાણીજોઇને નહિ કરું એમ કહી સામાનું મન શાન્ત કરવું એ આપણે સામાને ખામણાં ક્યાં કહેવાય–તેવીજ રીતે સામા કોઈએ એવીજ કોઈ કસૂર કરી આપણી લાગણી દુભાવી હથે, પછી તેને કરેલી કસૂરને ખ્યાલ આવવાથી તે આપણી પાસે ઉપર જણાવ્યા મુજબ માફી માગે ત્યારે બદલામાં આપણે પણ તેને માફી આપવી એ આ પણ કરે છે એમ કરવાથી આપણે પણ ગમ્યા કહેવાઈએ. એ રીતે કવચિત્ કર્મવેગે થયેલી કસૂર માટે અરસપરસ ખામણાં કરવાં એ જગ જયવંતા જિનશાસનની ખાસ રીત-મર્યાદા જ છે. એ ઉત્તમ ખામણાં સફળ ત્યારેજ લેખાય છે કે જ્યારે નિખાલસ દિલથી નમ્રપણે પોતે કરેલી કસૂરની પશ્ચાત્તાપ પૂર્વક માફી માગી લહી ફરી તેવી કસૂરે નહિ કરવા પૂરતું લક્ષ રાખવામાં આવે છે. આમ કરવાથી વપર ઉભયને લાભ થાય છે. અરસપરસ ખામ કરતાં શાસ્ત્રમર્યાદ લક્ષમાં રાખી લેવું વર્થવાળાએ મોટી વયવાળા-વડીલને પ્રથમ ખમાવવું જોઈએ. લઘુ વયવાળાનું મન એમ કરવા સંકેચાતું હોય તે વડીલે લઘુ વયવાળાને પ્રપમ ખમાવવા લક્ષ રાખવું. એથી લઘુ વયવાળે શરમાઇને જલદી ખામી દેશે, જે સરલેપણે ખમે છે અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42