Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org १ જૈનધમ પ્રકાશ, અર્ધ-દેવેદ્રોએ પૂજેલા તીર્થંકરો નિર્મળ પૂજા કરવા પૂર્વક વાંઢવા ગ્ય છે, પૂજ્યપાદ મુનિ મહારાજાએ સેવવા લાયક છે, શ્રી જિનેન્ધનું વચન સાંભળવા યોગ્ય છે, શ્ડ શીલવ્રત અત્યંત પાળવા લાયક છે, નિર્મળ તપ કરવા લાયક છે, પચ નમસ્કાર ( નવકાર ) ધ્યાવા લાયક છે, તથા સદ્દભાવના નિર ંતર ભાવવા લાયક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir नवं वर्ष. પરમ કૃપાળુ પરમાત્મા કે જેએક અનાથના નાથ, અશણુના શરણું, નિ કારણુ બધુ, ભક્તવત્સળ, દીનજનેાના આધાર, સર્વગુણુસ'પન્ન, સ દેષ રહિત, અનંત ચતુષ્ટયના લેક્તા, શુદ્ધ ઉપદેશના દાતા, વિશુદ્ધ માના ઉપદેશક, અનત જીવાના ઉદ્ધારક, પરમ દયાળુ, પરમ કૃપાળુ, પરમ શાંત, પરમ દાંત, પરમ નિઃસ્પૃહ, અપુનરાવર્ત્ત સ્થિતિને પામેલા અને સદેવેમાં અગ્રણી દેવાધિદેવ છે તેમને ત્રિવિધે ત્રિવિધે નમસ્કાર, પ્રણામ, વંદન કરીને હું ત્રીશમા વર્ષમાં પ્રવેશ કરૂ છું. હવે મારી લઘુ વય વ્યતિત થઇ ગઇ છે ને પ્રશ્ન વય પ્રાપ્ત થઇ છે; મારા અગીભૂત લેખોની સ્થિતિ જેનાવડે મારી વયની તુલના થઈ શકે છે તે તે પ્રાયે પ્રારંભથીજ બીજી અથવા ત્રીજી વયને ચેગ્યજ હતી અને છે. પરંતુ તે મહુત્તા · મારી ઉપર કૃપાળુ ગુરૂમહારાજને દયાળુ હાથ છે તેનીજ છે. મારા ઉત્પાદક ને પોષકાની ઉપર તેમની પરમ કૃપા છે. મનુષ્ય ગતિમાં વર્તતા ત્યારે જેવી હતી તેવીજ કૃપા અત્યારે પણુ વ છે તેને માટે ઘણા વિ શ્વસનીય આધારે। દષ્ટિગોચર થાય છે. હવે દિનપરદિન વયમાં વૃદ્ધિ થવાથી મારી જોખમદારી, જવાબદારી પણ વધતી જાય છે એમ હું સમજી શકું છું, પરમાત્માની કૃપાથી હુ મારી ફરજ સમજીને તેને ચેગ્ય પ્રવૃત્તિમાંજ પ્રવ માન થયેલ છુ' ને થનાર છુ. ગતવમાં અનેક પ્રકારના આત્મિક લાભને મેળવી આપનારા અને પર્ માત્માની વાણીવડે વાસિત થયેલા લેખે આપવાવડે મારા આત્મા (અંગ) તે સુગષિત કરેલ છે. કુલ સખ્યાએ ૭૪ લેખો દાખલ થયેલા વાર્ષિક અનુક્રમ શિકામાં ગણુાવ્યા છે; પરંતુ તેની અંદર પાપસ્થાનકાની સઝાયેનું વિવેચન, જ્ઞાનસાર સૂત્ર વિવરણ, શ્રાવકના તેપરની કથા અને સૂક્તમુક્તાવળીમાં અવાંતર લેખે ૨૪ આવેલા ડેવાથી એક દર સંખ્યા ૯૪ ની થવા જાય છે. તેમાં પદ્ય લેખે ૧૬ દાખલ કરવામાં આવ્યા છે. તેમાંના ૯ લેખે તે પ્રસિદ્ધ કવિ સાકળચંદ ભાઈના છે કે જે અસર કરવાની માગતમાં બહુ શ્રેષ્ઠ ગણુાયેલા છે. નવા જમાના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42