Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra 36 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાશ પ્રીતલડી અ‘ધાણીરે અજીત જિષ્ણુ દશું, એ-રાગ. ન ઇર્ષ્યા એ અપલક્ષણ મેટ' જીવમાં, નિષ્કારણુ અજ્ઞાને ખાંધ કમજો; કાલ અનાદિ કુવાસિત મતિ મિથ્યાત્વની, જેથી ન જાણ્યા શુદ્ધ સ્વભાવિક ધ ો. સત્ શાસ્ત્રથી સદ્ગુરૂ ભાળ્યુ' સાંભળ્યુ', જીવ અજીવ ચેતન જડ લક્ષણ ભિન્ન ો; તે પણ શ્રદ્ધા હીન હૃદય શૂન્ય કરી, પર સપત્તિ દેખી થાતા ખિલો, જોર અવિદ્યા કેરૂ જખરૂં જગ વિષે, ક્ષણભંગુરને માને શાશ્વત નિત્ય જો; આત્મ અનાત્મ વિરૂદ્ધ સ્વભાવે સì. નિર્મળ મળમાં વિપરીત જેનુ' ચિત્ત જો. ચોગી જને બહુ વર્ણન ભાધ્યુ કલેશનુ’, સમજાવા અધિકારીને ઉપકાર જો; વસ્તુ યથા નું ભાન થવું વિદ્યાવડે, (તે) ગુરૂ સુનજરથી નિજ અનુભવ સુખ સારો. રૂષ મત્સર અસૂયા ઇર્ષ્યા વળી, રાષ અહુ‘મમ ભાવ પર્યોય અશુદ્ધ જો; મેહુ વિપર્યાસે એ ભૂલ અનાદિની, ટાળે જ્ઞાની જ્ઞાનવૐ સુવિશુદ્ધ જે. ઇર્ષ્યાથી પરવસ્તુ પર ઉદ્વેગથી, પામે પોતે ફેગટ મન સંતાપ જો; જવર સમ વ્યાધિ તનમાં વ્યાપે તેહુથી, ખાર બન્યાની પડેજગતમાં છાપ જો. ખાતાં પીતાં વાન વળે ન શરીરનુ, ઇર્ષ્યાગ્નિથી અતર મળી થાય ખાખ જો; પેટ મશળીને શૂળ કરે અજ્ઞાનથી, લીંબોળી વાગ્યે ન મળે કઇ દ્રાક્ષ જો. અહુનિશિ ગુરૂપદ સેવી શિક્ષા માનવી, કયા કર્મ અનુસારે ફળ નિરધારો; For Private And Personal Use Only ર્યું. ઈ ઈ. .. ઈ ઈં ઈ. ૧ ર m * ૫ G

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36