Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા પાત્રને અનુભવ. હતું उठेणं जत्तणं, अपाणेणं तु सत्तजताई ॥ जो कुणा सेत्तुंजे, तक्ष्य जवे बह सो मुरकं ॥ १८ ॥ જે માણસ પાણી વિનાનો છઠ્ઠ કરીને શત્રુંજયની સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મોક્ષસુખને પામે છે.” ૧૩ મૃષાવાદ ન બોલવું ને અદત્તાદાન ન લેવું (ચોરી ન કરવી) આ દોરેજની કરણી સમજવી. ૧૪ યથાશક્તિ સ્વામીવ૨છળ કરવું. વિશેષન બને તે નવાણુ યાત્રા કરનારા સહ| યાત્રીની ભક્તિ કરવી. તળાટીએ યાત્રા કરીને આવનારા સ્વામીભાઈઓની ય થાશકિત ભકિત કરવી. ૧૫ મુનિ મહારાજાને અવશ્ય દાન આપવું. આ કરણી પણ દરરેજની છે. ૧૬. અનુકંપા દાન દેવું. ગરીબ સ્થિતિના સ્વામી ભાઈઓને યથાશક્તિ ઉપખંભ દેવું, પરમાર્થ પ્રાપ્તિના સાધનભૂત જેને ખાતાએ ચાલતાં હોય તેમાં યથાશકિત સહાય દેવી.. ૧૭ ધવા, પતાકા, ચામર,છત્ર, કળશ ને થાળ–એટલી વસ્તુઓ મુકવી, તે ઉપરાંત શક્તિ હોય તે રથ પણ મુકે. આ નવાણુ યાત્રા ખાસ અગવડનું કારણ ન હોય તે નવાણ દિવસોએ કરવી તેજ ઘટમાન છે. કારણ કે તેમ કરવાથી તેની સંપૂર્ણ વિધિ જળવાય છે, અને ભપ્તિ કરવાને અવકાશ પૂરતે મળી શકે છે. એક દિવસે એકથી વધારે યાત્રા કરવાથી વિધિમાં સંકોચ કરવો પડે છે, ભકિતમાં અવકાશ ઓછો રહે છે, ઉતાવળું ચાલવું પડવાથી અથવા ભૂમિ બરાબર ન દેખાય તેવે વખતે યાત્રા કરવા જવાથી જીવયતન બરાબર પળાતી નથી. વખતપર શ્રમિતપણું થઈ જવાથી ચાલીને યાત્રા કરવાના પ્રણામ ભગ્ન થઈ ડાળીમાં બેસવાને પ્રણામ થઈ જાય છે. ઉપરાંત ૯ દિવસ પર્યત દેવાનું સુપાત્રદાન, પાળવાનું બ્રહ્મચર્ય, કરવાને તપ, અને અવશ્ય કરવા એગ્ય બે ટંકના પ્રતિક્રમણ તેમાં ખામી આવે છે. તીર્થરાજની ફરસના, ઉત્તમ મુનિરાજના દર્શન અને સત્સંગને લાભ પણ ઓછા દિવસોના પ્રમાણમાં છે. પ્રાપ્ત થાય છે. માટે પૂરતે અવકાશ મેળવીને જ યાત્રાને લાભ લેવા વિચાર રાખે યોગ્ય છે. વળી આ ઉત્તમ તીર્થ યાત્રા કરવા આવનારે જેમ બને તેમ વિષય કષાયની મંદતા કરવાને પ્રયત્ન કરે. અહીં સારૂં સારૂં ખાવાની લાલસા-વાંછા ન રાખવી, પરસ્ત્રી સામું વિકારદષ્ટિએ જોવું પણ નહીં, શરીરની સુશ્રષા વિશે ન કરવી, ગી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36