________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણ યાત્રાને અનુભવ.
પ૧ જ પુંડરિકગણધર પાંચ ક્રોડ મુનિ સાથે ચૈત્રી પુનમે એ તીર્થે સિદ્વિપદ પા
મેલા હોવાથી પુંડરિકગિરિ. ૫ રૈવતાચળ-ઉજજયંત અને ગિરનાર એ ત્રણ નામવાળે ગિરનાર નામથી
પ્રસિદ્ધ તીર્થ છે, તે આ પર્વતની પાંચમી ટુંક હોવાથી રેવતગિરિ. ૬ ભગિરથ જે સગર ચક્રીન પિગ હતા તે અષ્ટાપદ તીર્થ તરફને ઉપદ્રવ નિવા
રી સગર ચકીને આ તીર્થે આવીને મળે તેથી, તેમજ તેણે કરેલી ગિરિ. રાજની ભકિતથી ભાથ. ૭ ગઈ વીશીના ૨૪મા તીર્થંકર પ્રતિના ગણધર કદંબ નામે આ તી
થે સિદ્ધિપદ પામેલા હોવાથી કદંબગિરિ (જુઓ પૃષ્ઠ ૨૦૦) ૮ કબ ગણધર સાથે એક કે ડ મુનિ સિદ્ધિપદ પામેલા હોવાથી તે શિખર
અનુસરીને કેડનિવાસ ૯ તાળધ્વજ નામના યક્ષનું નિવાસસ્થાન હોવાથી તાળધ્વજ. હાલ એ
ટુક તળાજા શહેરની પાસે વિદ્યમાન છે. ૧૦ ભરતરાજાના હરિત વિગેરે આ તીર્થના મહિમાથી વગે ગયા, તેમના ચે
ત્ય ભરત ચકીએ એક શિખરપેર કરાવવાથી હસ્તગિરિ અથવા હસ્તસે
નગિરિ. (જુઓ પૃષ્ઠ ૨૦૧). ૧૧ ભરત ચકીએ પ્રથમ ઉદ્ધાર વખતે ભરાવેલા રત્નમય બિંબ સગરચકીએ
પશ્ચિમ દિશામાં રહેલી સુવર્ણ ગુફામાં પધરાવ્યા તેથી કંચનગિરિ.. ૧૨ કપદિયક્ષ એ તીર્થને અધિષ્ઠાયક થનાર હોવાથી ભરચકીએ એક શિખ
૨ પર તેની સ્થાપના કરી તેથી કપર્દિવાસ. ૧૩ નમિ વિદ્યાધરની ચર્ચા વિગેરે ૬૪ પુત્રીઓ એ ગિરિપર સિદ્ધિપદને પામી છે તેથી ચચગિરિ. (શ્રી વીરવિજયજી નવાણુ પ્રકારી પૂજામાં એ ભાવ લાવ્યા
છે, અને શત્રુંજય મહાજ્યમાં ચિત્ર વદિ ૧૪શે તે સ્વર્ગ ગઈ એમ કહ્યું છે.
(જુઓ પૃષ્ઠ ૨૦૨). ૧૪ આ ગિરિના ૧૦૮ મુખ્ય શિખરે હેવાથી અત્તરશત૮.
આ શિવાય બીજા નામો ગુણનિષ્પન્ન જણાય છે, તેનાં ખાસ કારણ જાણવામાં આવ્યાં નથી.
આ તીર્થો કયા કયા મુનિરાજ વિગેરે કેટલા પરિવાર સાથે સિદ્ધિપદને પામ્યા તે શત્રુંજય લઘુક૫માં તથા બીજા કપમાં કહેલ હોવાથી તેમજ નવાણુ પ્રકાર પ્રજામાં પણ એમાંની કેટલીક સંખ્યા બતાવેલી હોવાથી તે અહીં વિસ્તારથી લખવામાં આવ્યું નથી, તે પણ તેની ટુંકનોંધ આગળ કરવામાં આવી છે. શત્રુંજય મહાભ્યમાં પણ જુદે જુદે સ્થળે અની સંખ્યા વિગેરે આપવામાં આવ્યું છે, તે ખાસ વાંચવા લાયક છે.
અન્યત્ર બીજા તીર્થકર નિવણીના ગણધર એમ કહેલું છે.
For Private And Personal Use Only