________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ ધર્મ પ્રકાશ.
વિશ્વ પતિ જુવતિ થા, રાષ્ટ્ર ૧૧ અણધાર; चिदानंद जिनक हिये, करुणा नाव अपार. मुरगिरि हरि सायर जिसे, धीर वीर गंजीर; अप्रमत्त विहारथी, मानें अपर समीर. इत्यादिक गुणयुक्त जे, जंगम तीरथ जाण;
ते मुनिवर प्राणमं सदा, अधिक प्रेम मन आण. ५ વિવેચન-અનંત જ્ઞાન-દર્શનરૂપ જતિ જેમને જાગી છે, તેમજ રાગઠેષ મહાદિક સકળ દેવ માત્રને સંપૂર્ણ ક્ષય કરવાથી જેમને અનંત ચારિત્રસ્થિરતા ગુણ પ્રગટે છે અને તેથી જ જેમની સમાન આખી જગતમાં બીજી કઈ
વ્યક્તિ જણાતી નથી એવા નિરૂપમ શ્રી અરિહંત પરમાત્માને હું પ્રણમું છું. તથા કર્મ---કલથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલા હોવાથી એટલે દેહાદિક સંપર્ણ ઉ પાધિથી રહિત થેયેલા હોવાથી કાયમને માટે સહજ સ્વાભાવિક આત્મ સ્વરૂપને સંપ્રાપ્ત થયેલા અને આત્માથી ભવ્ય જનોને એવું જ સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરાવી શકે એવા સિદ્ધ પરમાત્માને પ્રણામ કરું છું. ૧. વળી જે અહિંસા, સત્ય, અસ્તેય, બહાચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવતને સેવે છે; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચા રિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર રૂપ પાંચ આચારને પાળે છે; મહાસાગરની જેમ અગાધ સમતારસથી ભરેલા છે તથા સાધુ ચગ્ય સત્તાવિશ ગુણાને સદા ઘારી રાખે છે, ઈર્ષા, ભાષાદિક પાંચ સમિતિ અને મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિને, ચરણ સિત્તરી (મૂળ ગુણ વિષયક ૭૦ ભેદ) અને કરણ સિત્તરી (ઉત્તર ગુણ સંબંધી ૭૦ ભેદ)ને જે સેવે છે, તેમજ જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ એવા જેના હૃદયમાં અને ત્યંત કરૂણાભાવ વર્તે છે; વળી જે મેરૂ પર્વતની પરે ધીર–નિશ્ચળ છે, એટલે ગ્રહણ કરેલી ઉત્તમ પ્રતિજ્ઞાથી કદાપિ ચલાયમાન થતા નથી, સિંહની જેવા પરાક્રમી છે, એટલે કર્મ શત્રુઓનો નાશ કરવામાં કેશરી સિંહ જેવા છે, અને સાગરની જેવા ગભર છે, એટલે રત્નાગરની જેમ અનેક ગુણરત્નોથી પરિપૂર્ણ છતાં લગારે છલકાઈ નહિ જતાં નથી તેમને સાચવી રાખે છે, તેમજ પવનની પિ અપ્રતિબંધપણે એક સ્થળથી અન્ય સ્થળે એકાંત હિતને માટે અટન કરતા રહે છે-ઇત્યાદિક સાધુ ચોગ્ય ગુણો વડે અલંકૃત હોવાથી સમાગમમાં આવનાર ભવ્ય જનેને જે પાવન કરે છે એવા જંગમ તીર્થરૂપ શ્રેષ્ઠ સુનિજનોને મનના અત્યંત પ્રેમભાવથી હું પ્રણમ કરુ છું. ૨-૩-૪-૫. આવી રીતે અભિષ્ટ દેવ ગુરૂને પ્રણમવારૂપ મંગળાચરણ કરીને હવે આ ગ્રંથમાં જે વાતનું કથન કરવાનું છે તે (અભિધેય), તેનું પ્રયોજન તથા તેનું ફળ સંક્ષેપથી ગંધકાર જણાવે છે.
For Private And Personal Use Only