________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
#
આત્મિક પ્રભાત.
છે તેનુ' સ્વરૂપ વિચાર, તેના સંબંધ વિચાર, તેનુ' સ્થિરપણું' વિચાર, છતાં તારા આગ્રહુ છુટી શકતા ન હોય તેા તે પ્રાપ્ત કરવાના પ્રયાસમાં થોડો વખત કાઢ, પણ કાંઇક ઇચ્છાના અવરોધ કર, સહસારઘોડાને તદ્દન છુટા મુકી દેમા, તેની લગામ તારા હાથમાં રાખ. આ સર્વ કરવાના મુખ્ય રસ્તા એજ છે કે તારા આખા દિવસમાં કાના નિયમ કર, તે માટે જતા સમયને માપ અને તારૂ પ્રોગ્રામ-કાર્યક્રમ નક્કી કર,અને નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે વર્તવાના દૃઢ નિશ્ચય કરઘડિ વગાડનાર કલાકે કલાકે ખબર આપે છે કે તેટલા વખત પસાર થઇ ગયા, તારૂં આયુષ્ય તેટલું એલું થયું, એ વિચારી તુ' કલાકની મિનિટે અને મિનિટની સેકન્ડાનુ માપ રાખ, તેને ઉપયેગ કર, તારી ઇચ્છા સાંસારિક હશે તે આ નિયમથી તારામાં એવુ નિયમિતપણું આવશે કે તને સાંસારિક કાર્યો કરવામાં પણ સગવડતા થશે, દિવસને અંતે અમુક કાય કરવું રહી ગયુ એમ કિન્ને થશે નહિ, અને તે ઉપરાંત તને આત્મિક ચિંતવન કરવા, નવીન શુભ સપત્તિ પ્રાપ્ત કરવા, એકઠી કરેલી અશુભ સપત્તિ દૂર કરવા, અને છેવટે નિરંતરને માટે શાંતિથી બેસવા માટે જે વખત ફાજલ પડવા જોઇએ તે તું બહુ સુગમ રીતે કોઈ પણ પ્રકારની સ્કૂલ કે સૂક્ષ્મ અગવડ વગર મેળવી શકીશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા યુવક વિચારધારા આગળ ચલાવતા જાય છે, સ્થિતિ આ પ્રમાણે છે, એ સ્પષ્ટ જાણવા છતાં જીવ સાંસારિક કાર્યો કરતી વખતે તન્મય થઇ જાય છે, ધાર્મિક-આત્મિક કાર્ય કરતો વખતે વખતના સ`કાચ ખતાવે છે, કરે છે તે પણ એકરમાન છેકરાને ધાવમાતા રમાડે તેમ અંતરથી દૂર રાખી કરે છે. આ સર્વ જીવની અનાદિ મૂઢતા, પાગલિક રાગાંધતા અને મહુવશતા બતાવે છે.પ્રથમ ગાથામાંપાઘડીશબ્દપર જે શબ્દાલ’કાર બતાવ્યા છે તે બહુવચારવા ચેાગ્ય છે, એ સૂચવે કે છે પા ઘડીનેા પણ ભરાંસા નથી. જેની સાથે અત્યારે વાતચિંતકરતા હોઇએ છીએ તે સવારમાં ચાલ્યા જાય છે, તું પણ ચાલ્યા જવાના છે, માટે વસ્તુસ્વરૂપ વિચારી આત્મતત્ત્વ શોધવા પ્રયાસ કર, અને તેમ કરવા માટે પ્રાપ્ત થયેલ સમયના ઉપયાગ કર. શારીરિક સપત્તિ સારી હોય ત્યારે કાંઇ વિશિષ્ટ કાર્ય થઇ શકે છે, ઇન્દ્રિય શિથિલ થઇ જાય, ડેાકી હલવા માંડે, શરીરબળ તુટવા માંડે તે વખતે તે રાખજ પચી શકશે, અને તે વખતે સમય, અનુકૂળતા, જોગવાઇને લાભ ન લેવા માટે પસ્તાવેા થશે; પણ પછી પાણી ગયા પછી પાળ બાંધી શકાશે નહિ, માંધવાને વિચાર કરીશ તે મૂર્ખાઇ ભરેલુ' લાગશે; અત્યારે તારો વખત છે, ઘેડાજ સ્વાર્પણથી જે કરી શકીશ તેથી તને ભવિષ્યમાં મેટા લાભ મળશે.
યુવક આ પ્રમાણે વિચાર કરતા હતા તેવામાં તેને પેાતાની જાતમાં કાંઇક સ્વયં
For Private And Personal Use Only