________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
p
ન સમ પ્રકાશ
ઞ, દેવ ગુરૂ ધર્મની વ્હેગવાઇ, તત્ત્વચિંતનનયોગ્ય બુદ્ધિનિમળતા, આર્યક્ષેત્ર વિગેરેદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ચેાગ્યે આ ભવમાં મળેલી અનેક ોગવાઇઓ ભવાંતરમાં મળવી અતિ મુશ્કેલ છે, એ સર્વ હકીકત ણવામાં આવ્યા છતાં પણ પ્રમાદમાં કલાકે, દિવસે, માસા અને વરસો પસાર થઇ ન્તય, કરવા યોગ્ય કાર્ય કાંઈ પણ ન થાય, આત્મસ'પત્તિ પ્રાપ્ત કરવાના કાર્યમાં વધારો કરવાને બદલે નુકશાન થાય, સાંસારિક ઉપાધિઓનુ` સ્વરૂપ તણવા છતાં તેના તરફ અતિ આકર્ષણુ થયાજ કરે, શુભ સવર ક્રિયાત્મા કરતી વખત પ્રમાદ થાય એ કેટલી અલ્પજ્ઞતા અથવા વસ્તુતઃ મૃદ્ધપણુ' તાવે છે, તે જરા વિચાર કરવાથી સમજી શકાય તેવું છે. કેટલીક વખત આ વિષયમાં વિચાર કરેલો ન હોવાથી બહુ ગફલતી થાય છે, તેટલા માટે મુમુક્ષુ જીવની ફરજ છે કે તેણે આખા દિવસના કાર્યની અને તેમાં જતા સમયની બરાબર તપાસ લેવી, નોંધ લેવી. અને વખતને યોગ્ય રીતે વહેંચી લેવા. આથી વ્યવgારાચિત કાર્ય કરવા ઉપરાંત આ ભવમાં કરવા ચેોગ્ય આત્મજાગૃતિનાં કાર્ય કરવા માટે પુરતા વખત જરૂર મળશે. દઢ વિચાર કરવા પછી કોઈ પણ કાર્ય અથવા તેને માટે વખત મેળવવા મુશ્કેલ નથી, એ સ્પષ્ટ હકીકત છે. વ્યવહારૂ માણસે ઘણીવાર પોતાને બચાવ કરવા અઘટિત પ્રયાસ કરે છે કે ઉપદેશ દેનારા કે મેલનારા ધરાયલા હેાય છે, તેથી પેટપર હાથ ફેરવી બીજાની મુશ્કેલીના સ્પષ્ટ ખ્યાલ ધરાવ્યા વગર ઉપદેશ આપે છે. આ હુકીકતમાં કશી દલીલ જેવું કે દમ જેવું નથી. માત્ર આવે વિચાર મોઢુને લીધેજ આવે છે, પ્રમાદ કે મૂઢતાના અંગ્રેજ મે વિચાર ઉદ્ભભવે છે, ખપી જીવના મુખમાં એવું વચન હોયજ નહીં એ ચેસ હુકીકત છે. હિંદી પ્રધાન લેડ મેલી જે વિદ્વાન તરીકે જાણીતા છે તેએ દરેક મનુષ્યને કાંઇ ન બની શકે તે દરરોજ અરધો કલાક સારા વાંચન માટે કાઢવાના આગ્રહુ કરતાં સમજાવે છે કે જેઆ વખત મળતા નથી એવી ફિરયાદ કરનારા હાય છે તેને મેટો ભાગ તે વખતને ફેંકી દેનારજ હાય છે. કોઇક માણુસને સાંસારિક અથવા ગૃહની સ્થિતિ અસાધારણ રીતે વિરૂદ્ધ વર્તી અથવા કટાળા આપનારી હોય છે, તેના શિવાય મોટા ભાગના માણસો બીજું કાંઈ ન બને તે તપાસ કરીને શોધી કાડેલી બુક દરરોજ માત્ર અરધા કલાક વાંચે તો થોડા વખતમાં તેનામાં અસાધારણ મગજખળ, કાવત અને વ્યવહારદક્ષપણુ આવી જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરના ભરાંસા નથી, મરવું એકમ છે, તેને ચોકસ સમય જાણવામાં નથી ચરતી વખત સર્વ વસ્તુ અત્ર મુકી જવાની છે, એ સર્વ હકીકત ધ્યાનમાં લઈને ઘડીમાંથી પડતી રેતીના દરેકે દરેક કણને ઉપયોગ કરવા ગુરૂમહારાજ તને શિક્ષા આપે છે, ઉપદેશ આપે છે, આપડુ કરે છે, જે વસ્તુની પ્રાપ્તિ માટેપ્રયાસ કરી રહ્યા
For Private And Personal Use Only