Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વજન વન પ્રકાશ. હેિતા હોય એમ જણાય છે. જયાં સુધી આધુનિક હિયાળાની શે--ળ થઈ ને હિતી ત્યાંસુધી રામય જાણવા માટે એક કિતા પૂર્વ પુરૂ કામે લગાડતા હતા. "પાણીથી ભરેલા : પાત્રમાં નાની વાટક અતિ સૂક્ષ્મ છિદ્રયુકત મુકવામાં આવછે, અને તે ભારાઇ જાય એટલે એક ઘડિ (ચવીશ મિનિટ) થાય એવું માપ હતું. બહુ ચેકસ ગણતરી કરીને તાર કરેલ પાત્ર તથા વાટકાથી કરેલી ગણતરીમાં લ થવાને સંભવ હલકુલ નહે. આ ઉપરાંત બીજી પણ અનેક યુક્તિઓ વખત-ટાઈમ જાણવા માટે કરવામાં આવતી હતી. અતિ સૂક્ષ્મ રયી ભરેલી ઉપરની ઘડિમાં રહેલું સૂકમ છિદ્ર સર્વ ના દાણા પસાર કરી નીચે મોકલી આપે શોટ ઘડિશની. આવી રીતે ગળી કરી નિતિ કરતા પરિરૂપ કાળાપ સર્વને જાહેર કરવા માટે ઝાલર પર ઘણીવડે ટકરા મારી વનિને ઉપયોગ કરવામાં આવતા હ. હજી પણ કલાક (અઢી ઘડિ) જાહેર કરવા માટે ઘણી જગે પર ઝાવરનો ઉપયોગ કરવામાં આવે છે. આવા પ્રકારના ઘડિયાળીને ઉદ્દેશીને કહેવામાં પાવે છે કે “હે ગાંડા ઘડિયાળ ! તું તે શું જોઈને ઘડિ વગાડતો હઈશ ? મનુષ્ય તે પિતાને માથેજ પાઘરિ ( ઘરિ) અથવા પાઘડી બાંધે છે અને તું ઘડિ શા માટે બજાવે છે માટે હવે તારા પ્રયાસથી વિરમ ! નકામે શ્રમ બંધ કર.”આ માં અલંકારયુક્ત ભાષામાં બહુ ઉપયોગી વાત કહી છે. તે ધ્યાન આપીને વિચારવા યોગ્ય છે. પ્રથમ તેનો છૂળ અર્થ કાવ્યની દ્રષ્ટિથી જોઈએ છીએ. પાઘડી માથે બાંધવાની દેશાચલ પ્રમાણેની કપડાની બનાવટ-શબ્દ પર કલેષ છે. પાઘડિ એટલે એક ચતુર્થશ ઘડિયાને ઘડિને જોશે ભાગ. આર્યાવર્તને રહેવાસી પિતાને માથે જ્ઞાતિ અને દેશના નિયમ પ્રમાણે પાઘડિ બાંધે છે એ સુપ્રસિદ્ધ હકીકત છે. જ્યારે માણસે પાઘડ બાંધે છે–પાસે રાખે છે ત્યારે તું તેથી વધારે જાણવા માગતે હે તે પળ વિપળની ખબર આપનાર સમય વગાડ, પણ આટલા લાંબા અંતરે એક એક ઘડિ વગાડે છે તે શા કામની ? તારા પ્રયાસ અસ્થાને છે, વગર અને છે, ક્રેકટ છે. વિશેષ ભાવ જેવા પ્રયાસ માત્ર છે. અદ્દભુત ચમકૃતિવાળા અને અંતરના ઉંડાણમાંથી પ્રાદુર્ભાવ થયેલા વિશાળ અર્થવાળા પદને ભાવ સમજ મુશ્કેલ છે, એટલું જ નહિ પણ તેના સર્વ ભાવ બતાવવા માટે–સમજવા માટે જે અનુભવ જોઈએ તે પ્રાપ્ત કરવાની તે હજુ શરૂઆત માત્ર છે. આ કાળમાં મોટા શહેરોમાં જતાં ત્યાં વારંવાર એવી ફરિયાદ સાંભળવામાં આવે છે કે અમુક શુભ ક કરવાની ઈચ્છા છે પણ વખત નથી, નાના ગામડાઆમાં સવારથી સાંજ પડવી ઘણી વખત મુશ્કેલ થઈ પડે છે. આ બન્ને જાતની ફ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36