Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. * બરાબર સામાયકકર, ઘર શ્રી વિગેરે ભૂલી જા, વૈરાગ્યના અપૂર્વ વિષયમાં તારી મનેાવાસનાને લદબદ કરી જો, પછી જોજે; તેની મીઠાશ તને આખે દિવસ લાગશે, એવી રીતે વાદ કરેલ સુખનું સ્વરૂપ સમજી તે વિશેષપણે મળે, વધારે વખતને માટે મળે, અને છેવટે નિતરને માટે મળે એવા પ્રયાસ કર. એ પ્રયાસ કરવામાં સાધનધર્મોનુ, સારી રીતે અવલ’બન કર, નિમિત્ત વગર ક્રિયા થવી-કાર્ય થવુ તારે માટે હજી મુશ્કેલ છે. જ્યારે તારૂ અદ્દભુત વીર્ય પુરશે ત્યારે તે તારે અન્ય નિમિત્તની અપેક્ષા નથી, હાલ તા એવા નિમિત્તની–માહ્ય અવલ બનેાની તારે જરૂર છે, તેથી વિવેક પૂર્ણાંક અવલંબન લેતે જા, તેમાં પણ સાધનને સાધ્ય માની લેવાની ભૂલ થઇ ન જાય, તેથી ચતતા રહેજે. વ્યાકરણશાસ્ત્રના અભ્યાસ વ્યાકરણ ખાતર નથી પણ ભાષાજ્ઞાન Literature ના સરલ વાંચન અને સમજણ માટે છે, દેવપૂજા આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે છે, એ નિયમ તુ' સથા ધ્યાનમાં રાખજે. આવી રીતે સાધનદ્વારા પ્રાપ્ત કરેલ સુખ તને બહુ આનંદ આપશે. એક વખત તેની વાનકી ચાખીશ પછી તને બાહ્ય સુખપર પ્રેમ થશે નહિં. આ સર્વાં સુખને બતાવ નાર અને તેને પ્રાપ્ત કરવાના-પ્રગટ કરવાના માર્ગ બતાવનાર આંતર ઘડી તારા હૃદયમાં ભરેલી છે, તેનાપરજ હવે તને પ્રીતિ થવી જોઇએ, કારણ કે તુ' વેસમજી શકયે છે કેઃ બાહ્ય સ્વરૂપ તદ્દન ઉપર ઉપરનું અને આડે માર્ગે દોરનારૂ છે. એના મેહમાં પડેલ પતંગ પોતાનું આયુષ્ય નકામુ' પૂર્ણ કરે છે. ખાટી દિશામાં વિષયે પ્રાપ્ત કરવા માટે, પેલિક વાસનાએ તૃપ્ત કરવા માટે અને વ્યવહારમાં કર્મી ગણાવાના ભૂલ ભરેલા ખ્યાલથી આ જીવ ઘડિ ઉપર ઘડ પસાર કરી જીવન પૂરું કરી નાંખે છે, પરિણામે હાય તેથી પણ ભારે થાય છે, અને નિરંતર સ`સા ૨માં રખડ્યા કરે છે. એ તારૂ કન્ય નથી, એ માર્ગ તારે પસંદ કરવા ચેાગ્ય નથી, એથી તને બહુ હાનિ છે; તેટલા માટે આંતર ડિનેજ હવે તુ પસંધ કર. અપૂ સુનિ સુદરસુકૃિત, શ્રી અધ્યાત્મ કલ્પ અધ્યાત્મિક વિષયના અતિ ગહન ગ્રંથ. વિસ્તારથી વિવેચન કરનાર માતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સાલીસીટર, બી. એ. અનુ. અલ.બી. પૃષ્ઠ કુલ સે' ઉપર, ડીમી આઠ પેજી. કીંમત માત્ર નામની રૂા.૧-૪-૦ ટપાલ ખર્ચ જુદુ . શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36