________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક પ્રભાત.
$3
તેટલા માટે તું તારૂં પેાતાનું સ્વરૂપ વિચાર, તું કાણુ ? કયાંથી આવ્યા ? તારૂં કાણુ ? તારૂં જે હાય તે તારૂ' નથી એમ કદિ ન થવુ જોઇએ, એમ થાય તે તે તારૂ` નથી કે તારાં નથી, એમ સમજ, તુ' પેતે ધન નથી, ધનવાન નથી, તે સતે ગતિમાં મુકનાર લેપથી તેને તારા પાતાના સમજનાર પણ ખરી રીતે તું પોતે એકલે, અખંડ અનત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અનંત ગુણયુક્ત ચિદાનંદઘનમય સ્વરૂપ નિત્ય છે, તારૂ તે સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, તે પર મેલ કાદવ કચા ચડવ્યા છે, તેથી તું તે સ્વરૂપ જોતા નથી,જાણુતા નથી, જાણવાને પ્રયાસ કરતે ન થી, એ અંધકાર દશામાં ધન, સ્ત્રી, દેહ, પુત્ર, મિત્ર કે બીજી વસ્તુને તું તારી પેાતાની માને છે, એ પ્રાથમિક ભૂલને લીધે ભૂલ પર પરા ચાલે છે, અને તને વારવાર ગબડાવે છે, રખડાવે છે, સાવે છે, તેથી તું હવે તારૂ શુદ્ધ સ્વરૂપ એળખી તે પ્રાપ્ત કરવા નિશ્ચય કર. પ્રાપ્ત કરવાનું કાંઇ નથી, વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે પ્રગટ કરવા નિશ્ચય કર. તારે કેઈ પાસેથી લેવા જવાનુ' નથી, સુવર્ણ પર ચઢેલ મેલને ઘસીને કાઢી નાખવાના છે, એટલે પ્રકાશમય દીવ્ય કંચનત્વ જે તારામાં ભરેલું છે તે પ્રગટ થશે, અને તને અન્યાયાધ સુખ પ્રાપ્ત થશે. એ કંચનવ પ્રગટ, કરવા માટે અગ્નિ વિગેરે સાધનની જરૂર છે, તેટલા પૂરતી બાહ્ય નિમિત્તાની જરૂર છે, તેને વિવેક પૂર્ણાંક સાધન તરીકે આદર.
યુવાન વિચાર કરે છે કે—બિચારા ધિયાળી તા ખાદ્ય ઘડિયાળ વગાડ્યા કરે છે, પણ આત્મિક અનંત શક્તિને બતાવનાર વિડે તે અદર રહેલી છે. આ ખાહ્યુ ઘડિ તે સ્થૂલ સમય બતાવી તે નકામે ન ગાળવા માટે પ્રેરણા કરે છે, પણ અતર’ગમાં રહેલી દિડ અકળ છે, તેનાથી અનંત સુખ પ્રાપ્ત થાય તેવુ' છે, અને તે પેાતાની વસ્તુ છે, તેથી મને તે તેજ ડિ પસદ આવે છે, બાહ્ય વસ્તુનું સ્વરૂપ બરાબર જાણવામાં આવ્યા પછી સુજ્ઞ પ્રાણીને તેના તરફ પ્રીતિ થતી નથી. વસ્તુતત્ત્વ હું ચેતન ! વિચાર. તું જ્યાં સુખ શોધે છે ત્યાં સુખ જેવુ' કશુ છે ? સુંદર ભજન ખાવામાં કે સારાં કપડાં પહેરવામાં કે સ્ત્રીસંગમાં સુખ શું છે? દુનિયામાં સુખ જેવુ... કાંઇ નથી, લાગે છે તે સુખની પછવાડે પણ મહાદુ:ખના ડુંગરા ભર્યાં છે, માન્યતાનું સુખ પણ ક્ષણિક છે; ક્ષણિક ઇં તેટલે વખત પશુ ખીજાં અનેક દુઃખા અનુભવમાં અને નજરમાં ખડાં રહેલાં હોય છે. આવી ખ્યાલી કલ્પનાપર રચાયલાં સુખાના ખેાટા મડાણુનુ સ્વરૂપ જાણ્યા પછી તને તે મેળવવા ઇચ્છા થાય છે ? એમાં સુખ શુ છે ? તે” વિશેષ સુખ શું છે તે જાણ્યુ' નથી, અનુભવ્યુ* નથી; તેથીજ તને ક્ષુલ્લક સુખની માન્યતાપર પ્રેમ ય છે. તારે પરમ સુખના આનંદ ચાખવે! હાય તે એક વખત તું
For Private And Personal Use Only