________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ બકા. શ્રી ચિદાજકત પ્રશ્નોત્તર રત્નમાળા.
પ્રસ્તાવના ચિનદ પદકજ નજી, શિવાનંદ સુખદેવ; ચિદાનંદ સુખમાં સદા, મગન કરે તતખેવ, ચિદાનંદ પ્રભુની કળા, કેવળ બ્રિજ અપાય; જાણે કેવળ અનુભવી, કિણથી કહી ન જાય, ચિદાનંદ પ્રભુની પ્રકૃતિ, અર્થ ગભીર અપાર; મંદ મતિ હું તેનો પાર ન લહું નિરધાર. તો પણ મુજથી મંદ મતિ, તેહ તણે હિતકાજ; તેમજ સ્વહિત કારણે, ચિદાનંદ મહારાજ, કૃતિ તેહની નિરખી, ઉત્તરમાળ ઉધાર - વિવરણ કરવા ભણી, આત્મ થયે ઉજમાળ, બુદ્ધિવિકળ પણ ભકિતવશ, બેલું સુખકર બેલ;
કાલું બેલે બાળ જે, કુણ આવે તન તેલ શ્રી કપુરચંદજી અપરના શ્રી ચિદાનંદજી મહારાજ આ વીસમી સદીમાંજ વિદ્યમાન હતા, એમ તેમની અનેક કૃતિઓથી જણાય છે. આનંદઘનજી મહારાજની પ્રેરે તેઓશ્રી પણ અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્વમાં નિપુણ હતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી ભરે છે. તેમણે બનાવેલી કૃતિએમાં ચિદાનંદ બહેતરી, સ્વરોદય, ગુગળ ગીતા, છૂટક સવૈયા તેમજ આ પ્રશ્નતરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્યરચના સરલ અને અર્થશાબીર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અર્ધગોરવ અપૂર્વ હોવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે. તેમના પ્રત્યેક પદ્યમ અધ્યાત્મ માર્ગને ઉપદેશ સમાયેલ છે. તેઓ શ્રી અષ્ટાંગ યોગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું બળ હતું, તેમજ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી, એમ સંભળાય છે. તેઓ તીર્થ પ્રદેશમાં વિશે વાત કરતા હોય એમ અનુમાન થાય છે. શત્રુંજચ અને ગિરનારમાં તે અમુક ગુફા કે થાન તેમના પવિત્ર નામથી ઓળખાય પણ છે. શ્રી રામેતશિખરજી ઉપર તેમને દેહાંત થયો છે, એવી દંતકથા સંભળાય છે. તેઓ બહુ નિ હા, એમ તેમના સંબધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા ઉપરથી સિદ્ધ થાય છે. લોકપરિરાયથી તેઓ અલગા રહેતા અને પિત જ્ઞાની
૧ ચરણકમળ. ૨ સુખને હેત. ૩ જીવનક-રેખે. જે કેવળજ્ઞાનના અમાઘ ઉપાય૩૫. છે અથચન. પ્રારમાળ.
For Private And Personal Use Only