________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર માળા.
પક અને સિદ્ધિસંપન્ન છે એમ લેક ભાગ્યેજ જાણી શકે એવી સારી રીતે પિતાનું જીવન ગાળતા હતા, તેમ છતાં કાતાલીય ન્યાયે જ્યારે કોઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાયઃ પિતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સશાસ્ત્રને પરિશ્ય હતું એમ તેમની કૃતિનું સૂકમ દષ્ટિથી અવલોકન કરનાર સમજી શકે તેવું છે. તેમની વાણી રસાલ અને અલંકારિક છે. અધ્યાત્મ લક્ષ સાથે શાસ્ત્ર અભ્યાસમાં તેમની હોડ કરી શકે એ કઈ પ્રબળ પુરૂષ તેમની પાછળ ભાગ્યેજ થયે લાગે છે. આધુનિક છતાં તેને મની ગ્રંથલી એવી તે અર્થબેધક સાથે આકર્ષક છે કે આનંદઘનજીની બહાંતેરી સાર્ધ ચિદાનંદ બહેતરી અનેક અધ્યાત્મરસિક જને મુક્ત કંઠથી ગાય છે. વિશેષમાં ચિદાનંદજની કુતિમાં શબ્દરચના એવી તે સાદી છે કે તે ગાવી બાળ જીવોને પણ બહુ સુલભ પડે છે. તે બધી કૃતિમાંની “પ્રશ્નોત્તરમાળા પણ એક છે. મૂળ ગ્રંથ લઘુ છતાં તેમાં અર્થૌરવ એટલું બધું છે કે તેમાંના એક એક પ્રશ્નના ઉત્તર માટે એક એક સ્વતંત્ર ગ્રંથની યોજના સમર્થ વિદ્વાન કરી શકે. મારી જેવા મંદમતિથી તેમ બનવું તો અશક્ય છે, પણ તેનું સહજ સ્પષ્ટીકરણ કરવા માટે યથામતિ ઉદ્યમ કર્યો છે. તેમાંથી સાર માત્ર ગ્રહણ કરી ભવ્ય જને સ્વપર હિતમાં વૃદ્ધિ કરે, એજ મહાકાંક્ષા અને એ જ કર્તવ્યરૂપ સમજી પ્રસ્તુત પ્રસ્તાવના સમા
ચિદાનંદપદ રસિક કપૂર.
શ્રીમત્ ચિદાનંદજી કૃતા પ્રશ્નોત્તર મા.' (વિવેવન સમેતા.)
(બંગલાવU–ોr.) परम ज्योति परमातमा, परमानंद अनूप नमो सिद्ध सुखकर सदा, कलातीत चिद्-रूप. पंच महाव्रत आदरत, पाळत पंचाचार; समतारस सायर सदा, सत्ताविश गुणधार.
* આ પ્રશ્નોત્તર :ત્નમાળા શ્રી ચિદાનંદજી ઉફે કપરચંદજી મહારાજે શ્રી ભાવનગરમાં રહીને સંવત ૧૯૦૬ માં બનાવી છે, એમ છેલ્લા કાવ્યથી જણાય છે.
નવો પ્રારનો ગ્રંથ શરૂ કરવાના બદલામાં હાલ તો આ પ્રશ્નોત્તરરત્નમાળા જ દાખલ કરવી યોગ્ય ધારી છે.
તંત્રી.
For Private And Personal Use Only