Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા યાત્રાનો અનુભવ. વજ, ૨૧ કદંબગિરિ. આ એક નામે વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદ્વરેલા શત્રુ જય મહાતીર્થકલ્પમાં છે તે ૨૧ નામે પિકી કેટલાક તે જુદા જુદા શિખરનાં નામે હશે. બાકી પ્રથમના આઠ અને બીજા પણ એકજ શિખરના ગુણનિષ્પન્ન નામ જણાય છે. શ્રી શત્રુંજય મહાગ્યમાં ૨૧ નામ કહેલાં છે (જુઓ ભાષાંતર પૃષ્ઠ ૨૧-૨૨) તેમાં આમાંના ૧-૨-૫--૭-૧૬–૧૮ વાળાં નામ નથી અને રૈવતગિરિ, સુતીથરાજ, કપદી, સહસાખ્ય, પુરાશિ, સુરપ્રિય ને કામદાયી એ નામે છે. આ સાત નામે પૈકી ત્રણ નામ ૯૯ માં છે અને નામ સહજ રૂપાંતરવાળાં છે તે નંબર સાથે નીચે નેટમાં બતાવ્યાં છે. આ આ ર૧ નામે પૈકી ઢંકદિ પાંચ ટુંકે જીવન હોવાનું પ્રીવીરવિજયજી કહે છે. તેનું કારણ સદરહુ કલપમાં “કાદિ પાંચ શિખરમાં દેવાધિષિત રત્નની ખાણે, ગુફાઓ, ઓષધિઓ અને રસકૂપિકાઓ વિદ્યમાન છે.” એમ કહ્યું છે તેજ હશે એમ જણાય છે. વળી આ ૨૧ નામ સુર, નર અને મુનિઓએ મળીને સ્થાપન કરેલાં છે એમ પણ તેજ ક૯૫માં કહેલું છે. હંકાદિ પાંચ નામ પિકી તાળધ્વજ અને કદંબગિરિજ હાલ પ્રરિદ્ધિમાં છે, બાકીના ત્રણ શિખરની ઓળખાણ પડી શકતી નથી. કદંબ ગણધર કેડ મુનિઓની સાથે સિદ્ધિપદને પામેલા હોવાથી કેડિવિાસ નામનું શિખર કે જ્યાં તે ક્રોડ મુનિઓ સિદ્ધિપદને પામ્યા હશે તે કદંબગિરિને લગતું જ હોવાનું સંભવે છે. નવા પ્રકારી પૂજામાં અને તે ઉપરથી અન્યત્ર પણ ૯૯ નામે જે બતાવવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે–– ૧ શત્રુંજય(૩) ૨ બાહુબલી(૯) ૩ મરૂદેવી(૧૦) ઇડરિકગિરિ (૫) ૫ રેવતગિરિ ૬ વિમળાચળ (વિમળા) (૧) ૭ સિદ્ધરાજ(૮) ૮ ભગિરથ(૧૧) ૯ સિદ્ધક્ષેત્ર(૪) ૧૦ સહસ્ત્રકમળ(૧૬) ૧૧ મુકિતનિલય(૨) ૧૨ સિદ્ધાચળ(૭) ૧૩ શતકુટ ૧૪ ઢક (૧૭) ૧૫ કદંબ (૨૦) ૧૬ કેડિનિવાર (૧૮) ૧૭ લહિત્ય(૧૯) ૧૮ તાલધ્વજ(૨૧) ૧૯ પુણ્યરાશિ ૨૦ મહાબળગિરિ ૨૧ દઇશકિત ૨૨ શતપત્ર(૧૩) ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રંકર ૨૫ મહાપિડ ૨૬ સુગિર(સુરત) ૨૭ મહાવરિ(મહાચળ) ૨૮ મહાનંદ ૨૮ કમસૂડણ ૩૦ કૈલાસ ૩૧ પુષ્પદંત # ૫ મું રમતશિર છે. કર મું નુત જ તે રાજ રાજેશ્વર સંભવે છે. ૮૭ મુ કદિવાસ છે. ૧૦ મું હસ્યાઓ ને સહકમળ એક હોય તો તે ૨૧ માં પણ છે. ૧૯ મું પુણ્યરાશિ છે. ૬ મું સરકાંત તે સુરપ્રિય જણાય છે. ૯૫ નું કામુકકામ તે કામદાસી જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36