________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણું યાત્રાના અનુભવ,
૪૫
૯ સચિત્તત્યાગ, એકાસણું, બ્રહ્મચર્ય, ભૂમિશયન અને બેટક પ્રતિક્રમણ એ પૂર્વ છ ીમાં બતાવ્યા પ્રમાણે યથાશક્તિ કરવુ’
૧૦ આ તીર્થનાં નવાણુ નામો પૈકી એકેક નામની એક છુટી નવકારવાળી દરરોજ ગણવી. તેમાં તેના નામની સાથે ગિરિવરાય નમઃ એટલા અક્ષરા ઉમેરવા. નવાણુ યાત્રા પૂરી થતાં સુધીમાં શું શું કરવુ તે નીચે પ્રમાણે
૧ એક લાખ નવકાર ગણવા.
૨ પાંચ સ્નાત્ર ભણાવવા. ( તેના સ્થાન ઉપર ચૈત્યવ ંદન કરવાના સ્થાન બતાવ્યા . છે તેજ યાગ્ય જણાય છે. )
૩ એકવાર વિશેષ ભક્તિ નિમિત્તે નવાણું પ્રકારી પૂજા ઉત્તમ ઉત્તમ દ્રવ્યે વિશેષે મેળાવીને ભણાવવી. તે પ્રસંગે નવાણુ સ્વસ્તિક તથા નવાણુ દીપક કરવા, અથવા નવાણુ દીવેટને એક દીવેા કરવા.
૪ મૂળનાયકજી મહારાજની શકિતના પ્રમાણમાં શ્રેષ્ઠ રીતે આંગી રચાવવી, રોશની કરાવવી, ગીતગાન કરાવવુ, વાજીત્રા વજડાવવાં.
૫ શક્તિ હાય તેા રથયાત્રા કઢાવવી,
૬ મૂળ નાયકજીના ચૈત્ય ફરતી એક સાથે ૯ પ્રદક્ષિણા દેવી તથા ૧૦૮ ખમાસમણુ દેવા.
૭. એ ગિરિરાજપર ચડવાના જેટલા માર્ગ છે તે તમામ માર્ગો જેને પાગા કહેવામાં આવે છે તે ફરસવી. હાલમાં પાલીતાણાની ચાલુ પાગ ઉપરાંત ઘેટીની પાગ, રાહિશાળાનો પાગ અને શત્રુંજયા નદીની પાગ એ ત્રણ પાગ ગણવામાં આવે છે. ( ઉપરાંત એક ગણુધાળની પાગ પણ છે). શત્રુજયાની પાગે ચ ડતાં શત્રુજયામાંથી પાણી ગળીને લેવુ અને તેનાવડે સ્નાન કરી ત્યાં પગલાં છે ત્યાં પૂજા કરી શત્રુંજયાનું જળ લઇને ચડવું અને તેનાવડે ઉપર મૂળનાયજીની પખાળ કરવી.
૮ દોઢ ગાઉની, છગાઉનો અને બાર ગાઉની પ્રદક્ષિણા પગે ચાલીને દેવી. તેમાં દોઢ ગાઉની નવ ટુંક ફરતા જે સમગ્ર ગઢ છે તેની ફરતી ફરવાની છે,છ ગાઉની પ્રદક્ષિણામાં ભગવંતના સ્નાત્રજળની ભૂમિ જેને ઉલખાજોડ કહે છે તે, અજિતનાથ તે શાંતિનાથજીના ચતુર્માસની ભૂમિ, ચિલ્લણ મુનિએ પ્રકટ કરેલા ચિલ્લણ સરાવરવાળી ભૂમિ અને શાંત્ર પ્રદ્યુમ્નનો નિર્વાણુ ભૂમિ (ભાડવાના ડુ‘ગર) એટલા ની ક્રસના થાય છે, ખાર ગાઉની પ્રદક્ષિણામાં ક બગિરિ ને હ્રસ્તગિરિનો યા
For Private And Personal Use Only