Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * જૈન ધર્મ પ્રકાશ હેતુ શે ? એમ સવાલ થાય તે તેના ખુલાસા એ છે કે-અકલ આહારી શબ્દે એ કાસણું કરવું... આવા નિર્ણયને બદલે એક વખત જમવુ' એમ હોય તે એ બે રી તુટી પડી શકે છે. ભૂમિસ થારીમાં ખનતાં સુધી પેાસહુની જેમ સથારે કરવા - ચિત છે. કારણકે એ રીની વ્યાખ્યામાં ભૂમિએ સુએ અને પેરિસી ભણાવે એમ કહેલ છે. ગુરૂ સાથે પાદચારીમાં પગે ચાલવુ તેઉઘાડે પગે ચાલવાનું સમજવુ'. અણુછુટકે કુંતાનનાં મેળ વાપરવા પડે તે ખુદી વાત છે પણ પગરખાં પહેરવાં તે તે તદ્ન વર્ત્યજ છે. કારણ કે તેથી વયતના પળી માકતી નથી. બાકીની રીના તાય સમજી શકાય તવા છે. આવી રીતે છ રી પાળીને સિદ્ધાચળ તીર્થ આવ્યા પછી પણ દરેક યાત્રા કરહારે-નવાણુ યાત્રા કરનારે તો અવશ્ય છરી પાળવાની છે. તેમાં ગુરૂ સાથે પદ્મચારીને પ્રદલે એકલા પાડચારી સમજવું, એટલે પગે ચાલીને યાત્રા કરવી. પછી બીજી રીતે સહેજે સમજી શકાય ને પાળવાની ઇચ્છાવાળાથી પાળી શકાય તેવી છે, તેમજ તે પાળવાની જરૂર પણ છે. એ પ્રમાણે છ રી પાળીને નવાણુ યાત્રા કરનારે તે ઉપરાંત ખીન્નુ` શુ` શુ` દ રરોજ કરવુ અને નવાણુ યાત્રામાં સમુદાયે શું કરવું તે આ નીચે બતાવવામાં આવે છે— ૧. દરરોજ પ્રાત:કાળે જીવયતના ખરાખર થઇ શકે તેવે વખતે યાત્રા કરવા જવું અને તી રાજને ભેટવા. ( મુખ્ય વૃત્તિએ ચાલીનેજ યાત્રા કરવી ચાગ્ય છે. ) ૨ હરરાજ પરમાત્માની અષ્ટપ્રકારી પૂક્ત પોતાની શક્તિ અનુસાર ઉત્તમ ઉત્તમ ગ્યે વડે કરવી, ૩ પાંચ સ્થાનકે અવશ્ય ચૈત્યવંદન કરવાં. ( તળાટીએ ગિરિરાજની સામા, પ્રથમ દેરાસર શ્રી શાંનનાથજીનુ આવતુ હેવાથી ત્યાં,રાયણના વૃક્ષનીચે ભગવતની પાદુકા છે ત્યાં, શ્રી પુંડરિક ગણધર સામે અને તીર્થંધિરાજ શ્રી ઋષભદેવ પરમાત્માની સમીપે ) ૪ ગિરિરાજના ગુણ ઞ'ભારી નવ ખમાસમણ દેવાં. ૫ ગિરિરાજની આરાધના નિમિત્તે નવ લેગસ્સના કાઉસ્સગ કરવે, ૬ અગ્રવૃત્તને અવસરે નવ સ્વસ્તિક કરી નવ કળ ને નવ નવેદ્ય ધરવાં, ૭ મૂળનાયકજીના ચૈત્યની ફરતી ત્રણ પ્રક્ષિણા દેવી. ૮ લાખ નવરને ૯૯ દિવસમાં ૫ પરે! કરવા માટે દાજ દેશ નવકારવાળી બાધા પારાની ( પારા દી: નવકાર ગણવા રૂ! ) વી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36