________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જન ધર્મ પ્રકાશ. સંતેષી જીવ પિતાને ચકાતી કરતાં પણ અધિક સુખી લે છે. તૃપ્તિ અષ્ટકમાં કહ્યું છે કે–વિષયભેગથી અતૃપ્ત એવા ઈદ્ર કે ઉપેદ્રાદિક પણ સુખી નથી. દુનિયામાં સુખી માત્ર જ્ઞાનામૃતથી તૃપ્ત અને નિરંજન કર્મકલંકથી મુક્ત થયેલા
એવા મુનિજને જ છે. “નિરૂહી નિરાશી નિર્લોભી સંતોષી સાધુ ચક્રવતથી અને ધિક સુખી છે. જ્ઞાનામૃતથી તે સદા સુપ્રસન્ન રહે છે. જ્ઞાન જ અભિનવ અમૃત, અભિનવ રસાયણ અને અભિનવ એશ્વર્યા છે. તે જે ભવ્યજનને પ્રાપ્ત થયેલ છે તેજ ખરા સાભાગી છે. એવા અપર્વ જ્ઞાન વિનાના માણસો પશુ સરખાજ છે, માટે આ મૂલ્ય માનવભવ પામીને એવું અપૂર્વ જ્ઞાન-આત્મજ્ઞાન -અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવા પૂરત પ્રયત્ન કરી જોઈએ. આત્મજ્ઞાન આત્માનુભવી ગિઓના અનુગ્રહથી પ્રાપ્ત થઈ શકે છે. એવા મહાત્માઓને અનુગ્રહ એગ્ય જીને થાય છે. એવી યોગ્યતા વિષયાસક્તિ વિષયવિકાર-વિષયવાસના તજી સશુરૂની યથાવિધિ ઉપાસના કરતાં સહેજે સંપજે છે. જે જ વિષયાદિક પ્રમાદને વશ થઈ સંત સમાગમથી વિમુખ જ રહે છે તેમને તે આહાર, ભય, મિથુન અને પરિગ્રહરૂપ સંજ્ઞાચતુષ્કથી પશુની પેરે સ્વજીવન સમાપ્ત કરવાનું થાય છે. પવૃત્તિ તેમને પ્રિય લાગે છે, તેમાં જ તે રચ્યાપચ્યા રહે છે. આત્મગુણ પ્રતિ તેને લક્ષ્ય જ હોતું નથી. તેથી આત્માની તાત્વિક ઉન્નતિને માગ જાણવાનું કે આદરવાને તે તમા રાખતા નથી. આવા પામરજન ઉ. પર સદ્ગુરૂને અનુગ્રહ થઈ શકતું નથી. કેવળ પશુવૃત્તિવડે જીવનારા લેકે સ્વપ રહિત સાધવાને કઈ રીતે અધિકારી થઈ શકતાનથી તેમની સર્વશક્તિ ઓટે તેજ ખર્ચાઈ જાય છે. સગુણ પ્રાપ્તિ માટે જે મન, વચન અને કાયાને સદુપયોગ કરે જોઈએ તેને બદલે તે તન મન અને વચનને વિષયેદ્રિયને પિષવાને માટે ગેરપગ કરી વિષયજાળમાં ગુંથાઈ જઈ, કલિપત સુખમાં લલચાઈને સર્વ સત્યામગ્રીને કેવળ નિષ્ફળ કરી નાખે છે. પોતાની જ નિબળતાથી વિષયજાળમાં ફસાયેલા પામર પ્રાણીઓ સાચા સુખને ગંધ પણ કયાંથી પામી શકે ? કહ્યું છે કે “સત્ય શ્રત શીળ વિજ્ઞાન તપ અને વૈરાગ્ય એ સર્વ ક્ષણમાત્રમાં વિષય રૂપ વિષના ગે મુનિ પણ ગુમાવી દે છે. જ્યારે મુનિમહામાને પણ વિષયસંગથી આટલી બધી હાનિ થાય છે ત્યારે વિષયસુખમાંજ રચ્યાપચ્યા રહેનાર ઈતર અણ જનેનું તે કેહેવું જ શું? ” તેથીજ શાસ્ત્રકાર છવને વારંવાર એવીજ હિતશિક્ષા આપે છે કે
રે મુઢ જીવ! વમતિકપિત ક્ષણિક સુખમાં લુબ્ધ થઈ તું શા માટે ચંદ્રમા સમાન ઉજવલ યશને અને નિરૂપમ એવા અક્ષય સુખને હારી જાય છે. ” અક્ષય અનુપમ એવું મેલસુખ જેથી સાધી શકાય એવી અનુકૂળ સામગ્રી પુનઃપુનઃ મળવી મુશ્કેલ છે. તેને તુચ્છ વિષયસુખની ખાતર ગમાવી દેવી એ કેવળ મતિ મૂના છે. કેમકે તેવા માતિમોહથી ગમે તેટલી ઉંચી હદે ચઢેલા પુરૂષને પતિત
For Private And Personal Use Only