________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણુ યાત્રાને અનુભવ. થતાં વાર લાગતી નથી. કહ્યું છે કે “ વિષય અગ્નિ પ્રજવલિત થયે સતે ચારિત્રના સંપૂર્ણ સત્વને બાળી નાખે છે અને સમ્યકત્વને પણ નષ્ટ કરી જીવને અનંત સં. સારી અનંતકાળ પર્યત સંસારચકમાં પરિભ્રમણશીળ બનાવે છે. ”
આ ભયંકર ભવાટવીમાં જીવોને એવી તે આકરી વિષયતૃષ્ણ જાગે છે કે જેથી વૈદપવી સરખા સમર્થ જ્ઞાનીને પણ નરકનિદમાં અનંત કાળ પર્યત ૨. ઝળવું પડે છે. વિષયરસમાં આસક્તિ ધારવાથી જીવની થતી અવંતી વિડંબના બતાવી, તેવા દુરંત દુઃખદાયી વિષયથી વિરક્ત થઈ સંતોષવૃત્તિ ધારવા અને અભિનવ અમૃત સમાન જિનવાણીનું પાન કરવા આ શ્લેક વડે વ્યંગમાં ઉપદેશ આપેલે છે તે સુજ્ઞ જનોએ સમજી રાખવા એગ્ય છે.
અપૂર્ણ
नवाणु यात्रानो अनुभव..
(અનુસંધાન પૃષ્ઠ ૩૨ થી). છરી પાળવી એમાં છ ને રી એવા બે શબ્દો છે. છ તે સંખ્યાવાચક છે પણ રી છએ પ્રકારની ક્રિયાઓમાં છેવટે આવતા રી અક્ષરને સૂચક છે. તે છે, પ્રકારની કિયાને માટે સંસ્કૃત એક લેક છે. તેમજ ગુજરાતી પદ્યમાં તેના અવાચક શબ્દ છે. સર્વે વાંચનારાઓને ઉપયોગી થવા માટે ગુજરાતી વાક્યો આ નીચે બતાવવામાં આવ્યાં છે.
૧ એકલ આહારી-દરેજ એકાસણું કરવું.. ૨ સચિત્ત પરિહારી-સચિત્તને સર્વથા ત્યાગ કરે. . ૩ ગુરૂ સાથે પદચારી–ગુરૂ મહારાજની સાથે પગે ચાલવું. ૪ ભય સંથારી–ભૂમિએ સુવું, લીપર ન સુવું. ૫ બ્રહ્મચારી-કાયાએ બ્રહ્મચર્ય પાળવું. જ આવશ્યક દવારી--બે ટંક પ્રતિકમણ કરવું (રાઈ દેવસી).
બીજી રીતે પણ આ છરી ગણવેલી છે. તેમાં બે ટંક પ્રતિકમણને સ્થાનકે - મકિતધારી એ કરી કહેલી છે. તેની વ્યાખ્યામાં સમકિત પાળે, ત્રિકાળ પૂજા કરે, બેટંક પ્રતિક્રમણ કરે ને પચ્ચખાણ કરે એમ જણાવેલું છે. આ છરીમાં એકલઆહારી એટલે એકાસણું કરનારને સચિત્તને ત્યાગ તે હેયજ છે, તેથી તેને જુદી પાડવાને
alહારી સૂમિયંeતારી, થાંવાની સત્તાધારી | यात्राकाले सर्वसचित्तहारी, पुन्यात्मा स्याद् ब्रह्मचारी विवेकी ॥ १ ॥
For Private And Personal Use Only