________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાં
સારા
ત્રાનો લાભ મળે છે. ( કેટલાએક ચિલ્લણ તલાવડીથી સિદ્ધ વડ ધરાયું જ વાના રસ્તાવાળી ત્રણ ગાઉની પ્રદક્ષિણા પણ કરવાનું' કહે છે. )
હું એક વાર ડુ ંગરપુજા કરવી. આ ડુંગરપૃા કરવાના હેતુ નવાણુ યાત્રા ૬૨મ્યાન જે કાંઇ આશાતના થઈ હોય તેના નિવારણા, ગિરિરાજ પણ પૂજનિક હાવાથી તેની પૂજા કરવા અર્થે તેમજ તળાટીથી માંડીને રામપેાળ પર્યંત માગમાં જુદી જુદી દેરીઓમાં જે જે તોર્થંકરાના અને મુનિરાજનાં પગલાં છે તેમજ કાઉસગ્ગ મુદ્રાએ પ્રતિમાએ છે તેની પણ એકવાર પુજા કરવીએ જણાય છે. આ પ્રસંગે નારદ, અયમત્તા, દ્રાવિડ ને વાલિખિલ્યએ ચાર; રામ, ભરત, શુક, સેલગ તે થાવસ્ચાપુત્ર એ પાંચ, જાળી, મયાળી ને ઉવયાળી એ ત્રત્રુ; તથા દેવકીજીના છ પુત્ર એમની આંગી પૃથ્વ કરવાનુ` ખાસ ધ્યાનમાં રાખવા ચેગ્ય છે. ૧૦ નવાણુ યાત્રા કરનાર પ્રાયે એકવાર ભવપૂજા કરે છે. તેની અંદર નવ દિવ
સ સુધી દરરોજ ૩૧૩ પ્રતિમાજી ને તેર તેર તિલક કરે છે એટલે દરરોજ ૪૦૦૦ તિલક કરી, નવ દિવસે ૩૬૦૦૦ તિલક કરી તેની પૂર્ણતા માને છે. આની અંદર સુમારે ૨૮૦૦ પ્રતિમાજીની પુજા થાય છે. સિદ્ધાચળ ઉપરના નવેટુંકનાં તમામ બિંબની ધૃજા કરવામાં વધારે દિવસેા થાય તેવુ છે. કારણ કે એકંદર ધાતુના અને આરસના મળીને નાના મેટા (સંસદ સુધાંત ) સુમારે વીશ હુજાર બિંબ છે. ઉપર જણાવ્યા પ્રમાણે ૩૬૦૦૦ તિલક કરવામાં સે વર્ષ ના આયુષ્યના તેટલા દિવસ થતા હોવાથી એકેક દિવસનુ' એક તિલક—એવી ગણના કરેલી સમજવામાં આવે છે. આ પ્રમાણેની ભવપૂજા કેટલીક વાર કાઇ યાત્રાળુ આગેવાન થઇને કરાવે છે તે વખતે જેટલા કરનાર થાય તેને તે ધણી નવ દિવસ સુધી એકાસણા કરાવે છે, પૂજા ભણાવે છે અને ચાર ચાર - જાર સ્વસ્તિક દરરોજ કરી તેનાપર બદામ તથા પતાસું વિગેરે ફળ નૈવેદ મુકે છે. છેલ્લે દિવસે ૩૬૦૦૦ કળીના એક લાડવા મુકે છે તે વિશેષ ભક્તિ કરે છે; ખાકી કેશર ફૂલ તા દરેક ભનપૂજા કરનારા પોતે લાવે છે.
૧૧ સાત છઠ્ઠું અને બે અઠ્ઠમની તપસ્યા કરવી. ( આ તપસ્યા કરવાની શક્તિવાળા માટે તે સંબધી વિધિ તથા તે દિવસેામાં ગણવાનુ ગુણું આ લેખમાંજ જુદું તાવવામાં આવેલ છે. )
૧૨ ચાવિહારા છઠ્ઠું કરીને સાત યાત્રાએ કરવો. ચાવિહાર ઉપવાસ કરીને ત્રણ યાત્રા કરવી અને આયંબિલ કરીને બે યાત્રા કરવી. આમાં ચેાવિહારા છઠ્ઠ કર્કાને સાત યાત્રા કરવા સબંધી તે શત્રુંજય લઘુ કલ્પમાં એક ગાથા છે તે આ પ્રમાણે—
For Private And Personal Use Only