________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નસાર સૂત્ર વિવરણું.
૪
અંતે નરકાગ્નિમાં જઇ પચાવુ' પડે ? તેથી શાસ્ત્રકારે યુક્તજ કહ્યુ` છે કે “ જે જીવ રચમાત્ર વિષયસુખને માટે મનુષ્યપણુ' હારી જાય છે તે ભસ્મને માટે ગેાશીષ ચ’દનને બાળે છે, છાગને માટે અરાવણ હાથીને વેચે છે, અને કલ્પવૃક્ષને તેડી એરડા વાવે છેઃ અર્થાત્ આ અમૂલ્ય મનુષ્યભવ એવી રીતે એળે ગુમાવવાને માટે નથી. ” “ વળી જીવિતનું અસ્થિરપણુ, આયુષનું પરિમિતપણું અને મેસુખનું અક્ષયપણું જાણીને વિષમ એવા વિષયભોગથી વિરમવુ જ જોઇએ. ” મુમુક્ષુ જરાતે જેવી પાંચ ઇન્દ્રિયા દુય છે તેવી ખીજી કોઈ વસ્તુ સકલ જગતમાં દુય નથી.
આ જગમાં થયેલા એકજ વીર એવા શ્રીવીરપ્રભુએ ફરમાવ્યુ` છે કે-મુહ્યુ જતાએ નિર્મળ જ્ઞાન વૈરાગ્યથી મનને સ્થિર કરી પાંચ ઇન્દ્રિયાન કખ રાખવી અને જેમ જ્ઞાન વૈરાગ્યાદિક ઉત્તમ ગુણાની પુષ્ટિ થાય તેમ અનુકૂળ પ્રયત્ન સેવવે. એવા પ્રકારની પરમ હિતકારી શ્રીવીરપરમાત્માની આપેલી શિક્ષાને અનાદર કરી જે મંદભાગી જને આપમતિથી અવળા ચાલે છે તે ક્ષણિક એવા વિષયસુખમાં મુઝાઈ મહા વ્યથાને પામે છે, અને અમૃત સમાન જ્ઞાનાદિકના ઉત્તમ લાભથી સદા એનશીબ રહે છે. તેજ વાત ગ્ર‘થકાર જણાવે છે
=
पुरःपुरः स्फुरत् तृष्णा, मृगतृष्णानुकारिषु ।
જી
इन्दियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥ ६ ॥ ભાવા---આગળ આગળ સ્કુરાયમાન થતી તૃષ્ણાવડે ઝાંઝવાના જેવાં વિષયસુખને માટે જડ લેાકેા જ્ઞાનામૃતને અનાદર કરીને દે।ડધામ કરેછે. ૬ વિતેચન--જે પાંચ ઇન્દ્રિયો પોતાને પૂર્વ પુણ્યયેાગે સાંપડી છે. તેને ૬લભ માનવભવ પામીને કેવો સદુપયોગ કરવા જોઈએ, તે સમ્યક્ જ્ઞાનના અભાવે નહિં જાણનારા અને મિથ્યા મેહ (અજ્ઞાન) યેગે ઉલટા તેને દુરૂપયોગ કરનારા જડ લેકે જેમ જેમ ઉપસ્થિત થએલા ઇંદ્રિયાના વિષયેામાં રતિ (પ્રીતિ) વડે પ્ર‰ત્તિ કરે છે, તેમ તેમ સતેષ વળવાને અટલે વિષયતૃષ્ણા વધતીજ ાય છે. જેમ જેમ તૃષ્ણા વધતી જાય છે, તેમ તેમ મૂઢ આત્મા વિષયસુખમાં વધારે વધારે મુઝાઇ તે ક્ષણિક વિષયસુખ માટે અધિક પ્રયત્ન કરે છે, અને એ પ્રકારે વિષયસુખમાંજ આસક્ત બની પેાતાની બધી જીંદગી બરબાદ કરે છે; તેમ છતાં પરિણામે સતાય વિના સુખ પામી શકતે નથી, અને દુઃખ તે તેમાં ડગલે ડગલે અનુભવવાં પડે છે, તેપણુ મૂઢ જીવે તે મધલાળ તજી શકતા નથી. અલ્પ માત્ર કપિત સુખ ને માટે મઢ પ્રાણીએ અનલ્પ સુખ હારી જાય છે. સતાષવ તનેજે સુખ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે, તેને વિષયાંધ જીવને ગધ સરખા પણુ આવતે નથી, ત્યારે
For Private And Personal Use Only