Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ઈ૦ ૮ " જ્ઞાનસાર સૂત્ર વિવરણ, જાણીને તેષામૃતથી સુખીયા થવું, પરમ રસાયન ઘર્મ સદા સુખકારજો. શ્રી જિનવરજી ઉપશમ આદરવા કહે, જૈન સેવકને રૂચે નિરંતર તેહ જે, શ્રી જિન સદ્દગુરૂ ભક્તિ પુન્ય પસાથથી, ઈષ્ટ ફળે ગુણસ્થાન મે શિવ ગેહ જે. ઈ. ૯ પેરી ચાળી લટકા મટકા કરતાં ચાલ્યા–એ રાગ, શાને માટે ! ઈર્ષ્યાગ્નિથી મન બાળે, કેને ભાઈ કે? બીજું અંતર પરજાળે; મત્સરના રે ઉત્કર્ષે, સનના રે અપક; મેહાન્તાપે કાંઈ ન ભાળે શાને ૧ સમજી હવે શાણે થાને, સદ્દગુરૂને શરણે જાને; ચિતે ચેતી લે ધર્મશિક્ષા, સંત સુખી સર્વકાળે, માટે ડાહ્યા થૈને કર પ્રીતિ શમની સાથે. શ્રી કપૂર વિજયજી જન લાઇબ્રેરી. માણસા. ज्ञानसार सूत्र विवरण. હૃતિ પાના (૭). (અનુસંધાન પૃષ્ઠ ૧૯ થી). ભવવાસથી વિમુખ થયેલા સાધુજને એ પણ વિષય વિકારથી કેટલું બધું સાવચેત રહેવાની જરૂર છે તે શાસ્ત્રકાર તેિજ જણાવે છે. आत्मानं विषयैः पाशैर्नववासपराङ्मुखम् ।। इंद्रियाणि निवघ्नति, मोहराजस्य किंकराः ॥४॥ ભાવાર્થ–સંસારબંધનથી ચકિત થઈ ગયેલા ત્યાગી પુરૂષને પણ મોહ રાજાની આણુમાં રહેનારી ઇન્દ્રિય વિષયપાશવડે નિયંત્રી લે છે, તે બીજા ભવાભિનદી પ્રાણીઓને પાશમાં પાડી નાંખે તેમાં તે કહેવું જ શું ! . વિવેચન—વિષયાસક્તિથીજ રાગ દ્વેષ અને મહાદિકની ઉત્પત્તિ થાય છે, રાગાદિક વિકારથીજ અવિધ કમની રચના થાય છે, અને એ અણુવિધ કર્મના For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36