Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તન ધર્મ પ્રકાશ. અર્થાતુ-મનને મારવાથી ઇદ્રિ સહેજે શાંત થાય છે, ઇદ્રિ શાંત થઈ જવાથી રાગ પાદિક ભાવિકર્મ તથા મહાદિક દ્રવ્ય કર્મને પણ લય થાય છે, અને કર્મને લય થવાથી મોક્ષપદ પ્રાપ્ત થાય છે, માટે મનને જ મારવું–વશ કરવું જરૂ નું છે. શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે મન તથા દિન નિગહ અનુગ્રહના સંબંધમાં કહેલું મધ મનન કરવા લાયક છે. તે આ પ્રમાણે પાંચ ઘડા એક રપ જીત્ત, સાહેબ ઉસ ભીતર સૂતા | એક ઉસકા મદમત વારા, ઘરેણું દેરાવનારા // ૧ ઘેર જુડે એર ઓર ચાહે, રોકુ ફિરિ ફિરિ ઉવટ વાહે ! વિષમ પંથે ચિહું ઓર અધિરા, તબ ન જાગે સાહિબ પ્યારા પાંચમારા ખેડુ રથકું દૂર દવે, ખબર સાહિબ દુઃખ પાવે ll રથ જગલમાં જાય અસુ, સાહિબ સોયા કછુઆ ના બુઝે પાંચે છે ૩ ચેર ઠગેરે ઉહાં મીલી આયે, દેનેÉ મદપ્યાલા પાયે છે રથે જંગલ ઝીરણ કીના, માલ ધનોકા ઉદારિ લીના પાંચેય છે જો ધની જાગ્યા તબ ખેડુ બાંધ્યા, રાસી પરના લે ગીર સોયા! ચર ભગા રથ મારગ લાયા, અપને રાજ વિનય જીવું પાયા | પાંચે છે ૫ છે આ પદમાં અવું રૂપક બતાવ્યું છે કે—શરીરરૂપ રથને પાંચ ઈદ્વિરૂપ પાંચ ઘડા જડેલા છે, આત્મા એજ તેને સ્વામી તે રથમાં સુતે છે, મને એજ તેને સારથિ છે, તે સ્વામિની નિર્બળતાને લાભ લઈ ઇદિયરૂપ અને પિતાની ઈચછા મુજબ વિટ રાતે લઈ જઈ સ્વામીને બેહાલ કરે છે. વિષમ વાટે જતાં માર્ગમાં રાગ કેટ્રિક એરટા મળે છે, તે સ્વામીનું સર્વસ્વ લુંટી લઈ રથને પણ જીર્ણ કરી નાખે છે. પિતાની આવી દુર્દશા થયેલી જોઈ-જાણ સ્વામી જાગી ઉઠે છે, અને સદબુદ્ધિ રૂ૫ રાશ તથા પુરૂષાર્થરૂપ પરણે હાથમાં લઈ મન તથા ઇદ્રિરૂપ સારથિ તથા ઘાડાને કબજામાં ભણે છે, અને પછી તેમની સહાયથી જ પિતાનું સર્વવ પાછું પ્રાપ્ત કરે છે. મતલબ એવી છે કે--મન તથા ઈદ્રિયને વશ થઈ જવાથી આત્મા રાગ દેવ તથા મહાદિક વિકારોથી પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે, અને એજ મન તથા દિને વશ કરવાથી રાગ દ્વેષાદિક દુષ્ટ દેને દૂર કરી આત્મા અક્ષય સુખને પ્રાપ્ત કરી શકે છે. વિષયસુખમાં આસક્ત થયેલા બહારની ખોટી વસ્તુમાં મુંઝાઈ જાય છે. અને જે પોતાની જ ખરી વસ્તુ પિતાની પાસે જ હોય છે તેને ભૂલી જાય છે. તેજ વાત શાસ્ત્રકાર બતાવે છે– गिरिमृत्स्नां धनं पश्यन् , धावतींजियमाहितः । अनादिनिधनं झान, धनं पार्थ न पश्यति ।। ५ ॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36