Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ત્રિષ્ટ શલાકા પુરૂષ ચરિત્ર મૂળ. પૂર્વ ૧૭ મુજ માજીસાહેબ રાય ધસિંહજી બહુાદુર તથા શેડ વીરચંદભાઇ દ્વીપચ'દ સી. આઇ ઇ. ની મહૃદથી અમારી સભા તરફથી પ્રગટ થતા ઉપર જણાવેલા મહાન ગ્રંથને દેશ (છેલ્લા) વિભાગ બહાર પાડવામાં આવેલા છે, તેની અંદર કાગળા ધણા ઉ‘ચા વાપરવામાં આવ્યા છે, બાઇન્ડીંગ ઘણું સુંદર કરવામાં આવ્યું છે, અને મુ ંબઇના “પ્રસિદ્ધ પ્રેસ નિર્ણયસાગરમાં છપાવેલ છે; તે સાથે શુદ્ધ કરવા માટે પુરતા પ્રયાસ કરવામાં આવ્યે છે. સંસ્કૃતના અભ્યાસી દરેક સાધુસાધ્વીને તેમજ લખેલા પુસ્તક ભડારને ભેટ તરિકે આપવામાં આવે છે. પુરતકભ’ડારના સેક્રેટરીએ પેાલ્ટેજ મેકલી આપવાની કૃપા કરવી. અન્ય ગૃહસ્થ માટે માત્ર દેઢ રૂપીએ કિંમત રાખી છે, નવુ જૈન પ’ચાંગ. સંવત્ ૧૯૬૬ ના ચૈત્રથી સ વત્ ૧૯૬૭ ના ફાગણ સુધીનું મહુમ શેઠ ગાકળભાઇ મુળચંદ જેઓની ઇચ્છા પ્રમાણે તેમના સુપુત્રે મુંબઇમાં રૂ।. ૧૩૫૦૦૦ ના ખર્ચથી જન ખેડીંગ બાંધી કેામની મેટી જરૂર પૂરી પાડી છે. તેમના સુંદર ફાટા સાથે ગુજરાતી પ્રેસમાં ઉંચા કાગળ ઉપર શુદ્ધ છાપેલુ અને સુશોભિત કરેલ પંચાંગ જતબ ધુઆને માટે અમેએ બહાર પાડેલ છે. કિંમત માત્ર રૂા. ૯૦૯ લાઇફ મેમ્બરાને મળવાના નવા લાભ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના લાઇફ મેમ્બરને નીચે જણાવેલી બુક લેટ તરીકે મેકલવાનુ શરૂ કરવામાં આવ્યું છે. R શ્રી સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાળા (ત્રણ ગ્રંથોના સંગ્રહ ) ૨ શ્રી શાવિજયજીકૃત ગ્રંથમાળા ( દશ ગ્રંથાના સ’ગ્રહ.) ૐ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર મૂળ પર્વે દેશમુ, (શ્રી મહાવીરરવામી ચરિ ૪ શ્રી પ્રોધ ચિંતામણિ મૂળ ૫ શ્રી જૈન ધર્મ પ્રકાશ ન્યુખીલી અક શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ વિવેચનયુક્ત. B શ્રી ઉપદેશ પ્રસાદું ભાષાંતર ભાગ ૪ ચે. રૂા. ૧ બાદ કરતાં રૂા. ૧ થી. ૮ શ્રી ગતમસ્વામીને રાસ અર્થ સત. 冬 શ્રી 'પુન્યપ્રકાશનુ’ સ્તવન. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36