________________
અડે।
દેહ પર
છ- 9 મહિના
અલિપ્ત રહ્યા—કાઈ રસાઈયાએ પગ નીંચે ચુલાં સળગાવ્યા, તે ક્રાઇ શિકારીએ ચડાળ પખીના પાંજરાને લટકાવ્યુ. મહાવીરને શૂળીએ ચડાવવાનેા ઘાટ રચાયા. ભિક્ષાત્ર વગર રહ્યા. લેાકેા સદેષ વસ્તુ જ સામે ધરે, એ મહાવીર કેમ સ્વીકારે ? આખરે એક દિવસ એક માનવી આવ્યા. ગળગળા અવાજે મેલ્યેા, છુ. સ`ગ, સતાવનાર. આપની ક્ષમા ચાહુ છું. '
આપને
છ-છ મહિનાથી સંગમદેવને કારણે હેરાન-પરેશાન થતા મહાવીરના મુખની એક રેતા પણ ન બદલાઇ. એમના વરદ હાથ ઊંચા થયા. કમળ જેવાં લેાચન વિકસ્યાં. એ લાયનને છેડે એ આંસુ હતાં. એ આંસુ જોઈને સગમ નાચ્યા અને ખેા,
‘આહ, ક્ષમાશીલ પ્રભુનાં કરુણાભીનાં લેાચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણુ કરશે, આનું નામ વેર સામે અવેર ! દ્વેષ સામે પ્રેમ ! ક્રોધ સામે ક્ષમા !
એકવાર નાની ગૌતમ અને શ્રાવક આનદ વચ્ચે વિવાદ થયા. ગૌતમ કહે, આન, શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું. પણ તમને જેટલું દૂરગ્રાહી થતું હેાવાનુ` કહેા છે, તેટલું થઇ શકતું નથી. તમે ભ્રાંતકથન કર્યુ. આવા ભ્રાંતક્શન માટે પ્રાયશ્ચિત્ત જરૂરી છે તમારે એ પ્રાયશ્ચિત્ત કરવુ જોઇએ.’ નાની ગૌતમને આ રીતે ખેલતાં સાંભળીને શ્રાવક આનદે જરા વેગથી કહ્યુ, ભગવાન મહાવીરના શાસનમાં સત્ય ખેલનારને માટે પ્રાયશ્ચિત્ત છે ખરુ?' ‘ ના. ’ નાની ગૌતમ ખેલ્યા.
તા દયાળુ, આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આપે જ અસત્યક્શન કર્યુ છે? આન ના ઉત્તરમાં દૃઢ આત્મવિશ્વાસ હતા.
આ વાતના નિણૅય ભગવાન મહાવીર સિવાય કાણુ કરે? ભગવાને લેશમાત્ર થભ્ય વિના કહ્યું, “ગૌતમ, આ બાબતમાં તમારે પ્રાયશ્ચિત્ત કરવુ જોઇએ. વેળાસર ક્ષમાપના માગી . ’’
સહુ રામાંચ અનુભવી રહ્યા. અરે! ખુદ પ્રભુ જાહેરમાં પેાતાના પટ્ટધરને હલકા પાડે. ભૂલ થઈ હાય તેા ખાનગીમાં પ્રાયશ્ચિત્ત આપી દે. પણ એક શ્રાવક પાસે ક્ષમાયાચનાની વાત ! ક્યાં જ્ઞાની ગૌતમ અને કયાં શ્રાવક આનંદ!
પણ જ્ઞાનના પહાડ અને સાધુતાના આગાર તા એક શ્રાવકને ખમાવવા ચાલ્યા. નાની ગૌતમે કહ્યું.
kr
આનંદ, તને સાચા. મારા અસત્ય વિધાન માટે હુ' મિચ્છામિ દુક્કડમ્-માફી મ શું છું.”
જ્ઞાનીને શાભતી કેવી ભવ્યૂ નમ્રતા ખમનાર તરી ગયા ! ખમાવનાર તરી ગયા ·
જે માગતાં મેાટાઇ કે નાનાઈ વડે નહીં, એનું નામ જ મિચ્છામિ દુક્કડમ્.
જે માગતાં મન સહેજે ખચકાર અનુભવે નહીં, એનું નામ ક્ષમાપના,
સસારમાં હેત–પ્રીતનાં તારણ બધાય, અને મેાહ, માયા, કંકાસ અને કજિયાના 'રાયેલાં કાંટા નાબૂદ થાય, એનુ` નામ ક્ષમાપના !
કુમકુમ પત્રિકાએ કંકાવટીનાં કુથી લખાય, પણુ ક્ષમાપનાની ક"કાતરી તા ટ્વિનાં લેાહીથી અને હૃદયનાં આંસુથી લખાવી જોઈએ અને તે ય ખરા દોષીને, ખરા વેરીને, ખરા આ રાધીને.
બાકી સગવડિયા ક્ષમાપનાના કશા અથ નથી. જે ભૂલ, જે દોષ કે જે પાપ મ ટે પ્રાયશ્ચિત્ત ક્યુ', તેનાથી હમેશને માટે દૂર રહેવાનાં સંકલ્પ—એ જ સાચી ક્ષમાપના. એ જ પર્વાધિરાજ પર્યુષણનું સાચું. સાફલ્ય.
૪૭૬ ]
[ પયુ વણાંક
: જૈન :