________________
મધ્યે રહેલ નરનું ખસ આ સ્વરૂપ કે વિગ્રહો શમન શીઘ્ર કરે જ પૂજ્યે ૧૬ ધ્યાથી તને પ્રભુ અભેદ તણા જ ભાવે પાવે પ્રભાવ તવ સમા જગના વિષે તે શ્રદ્ધા થકી અમૃત શુ' જલનુ' અનેના ને તે પ્રભાવ વિષના હરતું નથી શું ૧૭ શું કાચ કામલિવડે પ્રભુ શંખ ઘાલે દેખે બધા વિવિધ રંગ થકી મનેલેા તમે જ લાક હરિ શ’ભુ તણી જ ખુશ્ચે હાં આપને જ ભજતા પર ધર્મ વાલા ૧૮ ધમ પ્રદાન વખતે તવ સાથ પામી લેાકાય નાં જ પણ વૃક્ષ અશાક થાતું સૂર્યાંયે તરુવરા સહુ વિશ્વ આખુ શુ' નિર્દે ભાવ ભજતાં ન લડે પ્રોધ ૧૯ દેવા કરે કુસુમવૃષ્ટિ બધી દિશાથી નીચે પડે મુખ કરી સઘલાંય વૃન્તે સામિપ્ય કે જિન તણુ ના દેવતા જે તૂટે ખરે જ ભવ બન્ધન તેઢુના ૨૨૦ ગભીર ઘાષમાં હૃદયા દધિથી જ થાતા શ્રોતા કહે અમૃત યુક્ત જ તેડુ છે રે પીને અહા પરમ માહે જ પામતા રે ભવ્યેા લહે અમરતા પ્રભુ શીઘ્ર તેથી ૨૧ હે નાથ દેવ ગણ જે તમને જ વીઝે નીચા નમી ઉપર જાય જ ચામરે તે તે તા હે જિન ઉત્તમ જે સેવે નિશ્ચે જ ઉર્ધ્વ ગતિને વરશે જ તેઓ ૨૨ સિ'હાસને રતન હેમ તણાં જ બેઠા ગભીર ઘાષ તન નીલ ધરા તમાને જાણે નવા ઘન સુરાદ્રિ શિરે જ ગાજે તે મયૂર જનતા તમને જ દેખે ૨૩ 'ચી જતી જ તન નીલ તણી' પ્રભાથી નિસ્તેજતા તરુ શાક જ પામતુ રે સામીપ્યથી જ લહે પ્રભુ ! જો વિરાગ તા તેા સચેતન લડે ન કશી નવાઈ ૨૪ ૨૨ તજી સકલ આલસ એજના રે
૪૯૦ ]
આવી તમે શિત્રપુટી પ્રતિ દેર રા આ દેવ ને જ ભજો નભ ગાજતી આ માનું ખરે જિંગ દુંદુભિએ કથે છે ૨૫ કીધેા તમે ત્રણ જગે પ્રભુજી - કાશ ચાંદેય ઝાંખપ લહે સહુ તારલાયે માતી સમૂહ સહિત ત્રણ ઉષ્ણ છત્રા કેરાં મિષેજ રજનીકર હાં જ આવ્યા ૨૬ વ્યાપી ત્રિવિશ્વ ભરમાં જ થયેલ મેગા કાન્તિ પ્રતાપ યશ તેા ગઢના જ રૂપે તે હેમ રત્ન રજ તે’ જ રચેલ કીલ્લે ચારે દિશે જિન! તમે અતિ શૈાભતા રે ૨૭ આ દ્વિવ્ય માલ જ તને નમતા સુરાના સ્વામી તણા મણિ રચેલ જ મૌલિધે છેડી રહે પ્રભુ પદે અથવા વીશુ કયાંયે ખરે જિન વિના સુમના મેના ૨૮ સૌંસાર સાગર થકી વિમુખ પ્રત્યે તું તારા છતાંય વળગેલ જના તમે તે સાચે જ પ્રાર્થિવનિપ પ્રભુ સજ્જનાના આશ્ચય આપ વિભું કર્યું વિપાક શૂન્ય ૨૯ તું લેાક પાલક ખરે પણ છે દ્રિી હે નાથ અક્ષર છતાં લિપિથી જ મુક્ત સ્વામી તમે અખુદાને કિલ તરનારા છે જ્ઞાન તાય તુજમાં જગનું વિકાશી ૩૦ ક્રોધે શકે અતિ ઘણી રજને ઉડાડી છાપી બધું ગગન આ કમઠે જ તેાયે ઢંકાઈ ના પ્રભુ અરે તુજ દેહ છાયા રે બ્યાસ ક્રમ રજથી ખુદ તે જ થાતા ૩૧ જે ગતા પ્રશ્નલ મેઘ થકી તયાવી જોર પડેલ વિજલી સહુ ઘેાઃ ધારે દૈત્યે જ દુષ્કર કરી જલની જ વર્ષાં તે વારિ થીજ જિન તેજ ભવે જ ડુખ્યા ૩૨ કેશા છુટી વિકૃત આકૃતિ અગ્નિ કાઢે ને છે ગલે મનુજ મસ્તક નીજ માલા પ્રેતા બધા તવ પરે કમઠે જ પ્રેર્યાં તેને થયા ભવ ભવે ખૂબ દુ: મદાતા ૩૩
[ પર્યુષણાંક
: જૈન :