________________
=
====) )) =૦૦ =૦() = (આ સંસ્થાને આપવામાં આવતી મદદ ઇન્કમટેક્ષમાં બાદ મળે છે.)
=
શ્રી સિદ્ધિક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલિતાણા!
()--
-()
–-()
ક (સ્થાપના સંવત ૧૯૬૨ ચૈત્ર સુદી ૧૦ ) મહા મંગલકારી પર્યુષણ પર્વ અને આપણું કર્તવ્ય - આપણી શિક્ષણ સંસ્થાઓને વધુ સમૃદ્ધ બનાવવાની ખાસ જરૂર છે. પાયાના શિક્ષણ છે.
માટે ખંત અને પુરૂષાર્થથી આ બાલાશ્રમ છેલા ૬૭ વર્ષથી જૈન સમાજના બાળકોને ! શિક્ષણ, પંસ્કાર અને ધર્મભાવના આપી રહેલ છે. સ્વતંત્ર ઉજાસવાળું મકાન, જૈન દેરાસર, રસ્વતંત્ર હાઈસ્કૂલ, કસરતશાળા અને નિયમિત ધાર્મિક શિક્ષણ માટેની પૂરતી વ્યવસ્થા છે.
સડ જઠ (૬૭) વર્ષ દરમ્યાન વ્યવહારીક તેમજ ધાર્મિક શિક્ષણક્ષેત્રે આ સંસ્થાએ જે કાર્ય કરે છે તેમજ અત્યારે કરી રહેલ છે તેમાં સંસ્થા પ્રત્યે મમત્વની લાગણી ધરાવતા | કેળવણી મી અને ભાવનાશીલ દાનવીરો તેમ જ શભેચ્છકે કાળે નેંધપાત્ર છે.
આજે સંસ્થાને લાભ ૧૪૦ વિદ્યાથીઓ લઈ રહેલ છે. અને છેલ્લા થોડા વર્ષથી ! સંસ્થાનો ખર્ચ રૂા. ૧,૦૦,૦૦૦ સુધી પહોંચી ગયેલ છે. જ્યારે સ્થાયી આવક રૂા. ૭૫,૦૦૦). હાઈ બાટાના રૂા. ૨૫,૦૦૦ ને તેટો સમાજ પૂરો કરી આપે છે. પણ આ વર્ષે સપ્ત મેંઘવારી હોવાથી ખર્ચ રૂા ૧,૩૦,૦૦૦-૦૦ થી રૂા. ૧,૪૦,૦૦૦-૦૦ સુધી પહોંચી જશે. જયારે સ્થાયી આવક તે ૭૫,૦૦૦-૦૦ ની જ છે, આ મોટા તેરા માટે સંસ્થા દ્ર સમાજ ૯ પર આધાર રાખે છે.
સંરથાને આર્થિક રીતે સદ્ધર બનાવવા પેટ્રન તથા આજીવન સભ્ય બનવા તથા : સ્વામિવાલલ્ય ટ્રસ્ટ ફંડની યેાજનામાં રૂા. ૨૫૦૧ થી ૨૫૧) સુધી આપી મુકરર તિથિ નેંધાવી છે લાભ લેવા વિનંતિ છે.
પૂજયપાદ આચાર્ય મહારાજે, મુનિમહારાજે તથા સાધ્વીજી મહારાજે તેમજ ગામે ગામના કી જૈન સંઘને બાલાશ્રમને મદદ કરવા માટે પ્રેરણા આપવા નમ્ર વિનંતિ કરીએ છીએ. ; મહા મંગલકારી પર્વાધિરાજના પુણ્ય પ્રસંગે આ સંસ્થાને અચુક યાદ કરી કુલ નહિ તે ફૂલની પાંખડી રૂપે અવશ્ય મદદ મકશે.
લી. ભવદીય જાદવ સેમચંદ મહેતા
વાડીલાલ ચત્રભુજ ગાંધી જગજી ને પોપટલાલ શાહ
પ્રમુખ ભેગી૯ લ પ્રભુદાસ શાહ
રમણીકલાલ નગીનદાસ પરીખ | માનમંત્રીએ
ઉપ-પ્રમુખ | મુખ્ય કાર્યાલયઃ ધનબીલ્ડીંગ, એથે માળે, ૨૩)૨૫ ઘેઘા સ્ટ્રીટ ફેટ મુંબઈ-ટેિ. નં.૨૫૪૧૩૦] 5
સ્થળ : શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ : તલાટી શેડ, પાલિતાણા [ સૌરાષ્ટ્ર) – – ––() =C)0 –00) –() ()= પર્યુષણક].
જેનઃ
[ પ૭પ