Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 131
________________ વડાદરામાં અનેરી તપસ્યાના પ્રારંભ શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ વિશાળ સાધુ-સાધ્વીજી સમુદાય ચાતુર્માસ વાદરામાં શ્રી આત્માનઃ જૈન ઉપાશ્રયમાં બિરાજે છે. ચાતુર્માસમાં દરિદ્ર હરણુતપ, નવલાખ નવકાર મંત્રના જાપ, શ્રી શખેશ્વર પાશ્વ - નાથની આરાધનાથે અઠ્ઠમ વિ. થયા છે. તપસ્યાની તેા જાણે હારમાળા શરૂ થઇ છે, જેમાં શ્રાવણુસુદિ ૧૫ સુધીમાં નીચે મુજબ છે. પૂ. નયચન્દ્રવિજયજીને ૨૩મા ઉપવાસ છે. સાધ્વીશ્રી અમીતગુણાશ્રીજીને ૨૮મા, સા.શ્રી ગુણપ્રભાશ્રીજીને ૩૨ મે, દિવ્યયશાશ્રીજીને ૧૩મેા ઊપવાસ છે. બધાયને આગળ વધવાની ભાવના છે, શાતા સારી છે. પં.શ્રી જયવિજયજી, મુનિશ્રી વસતવિજયજી, મુનિશ્રી જિતેન્દ્રવિજયજી અને મુનિશ્રી દીપવિજયજીને વર્ષીતપ ચાલે છે. મુનિશ્રી વસંતવિજયજી ખંડે વર્ષીતપ કરે છે. મુનિશ્રી જીતેન્દ્રવિજય ચાર-ચાર ઉપવાસ વધી તપમાં કરે છે. સાધ્વીશ્રી વિનીતાશ્રીજી (૩૭), સાધ્વીશ્રી રાજેન્દ્રશ્રીજી (૨૮), સાધ્વીશ્રી યોાદાશ્રીજી (૨૧), સાશ્રી યશકીતી શ્રીજી (૧૭), સાશ્રી જીનનાશ્રીજી (૧૭), સાશ્રી યશાભદ્રાશ્રીજી (૯), ચંદ્રયશાશ્રીજી (૨૭), મૃદુતાશ્રીજીને (૨૨) આ દરેકને વધુ માન તપની ઓળી માલે છે. હમેશા વિપાકસૂત્ર અને નવકારમત્રના મહિમા ઉપર વ્યાખ્યાન ચાલે છે. સક્રાતિ મહાત્સવ તા. ૧૬-૮-૭૩ના રાજસ`ક્રાતિદિન કાઈ બહારગામથી નિયમિત આવનાર ભાઈ ના સારી સખ્યામાં વડાદરા આવ્યા હતાં. આ સભામાં પૂ. ગુરૂદેવના અનન્યભક્ત સ’ગીતકાર શ્રી સત્યપાલજી જૈનનુ' સન્માન સ’ધના પ્રમુખશ્રી રમણુભાઈ ઝવેરીના હસ્તે કરવામાં આવ્યુ હતું. અને સંગીતવિશારદની ઉપાધિ આપી હતી. આ પ્રસંગે સ`ગીતકારા શ્રી લખપતરાય કાચર, રધુવીર જૈન, શ્રી ભીમરાજ ખાલીવાલા, શ્રી શાંતિસ્વરૂપજી જૈને ભક્તિ ભર્યા સ્તવને–ભજને ખેાલી સભામાં આકષ ણુ ઉભું ૫૯૨ ] 1 જૈન : .. યુ હતુ.. શ્રી પ્યારેલાલ જૈન, શ્રી કુવારપાળ વી. શાહ શ્રી રસીકલાલ છગનલાલ, શ્રી શાંતિય ઝવેરી, ખરતરગચ્છના સાધ્વીશ્રી સ્વયં પ્રભાશ્રીજી, સ્થાનવાસી સાધ્વીશ્રી વાસ'તીભાઈ, પં.ની ચદનવિજયજી તથા ચારેય ખાલમુનિઓએ પ્રાર `ગિક ઉદ્ભાધન ર્યું હતું. મુખથી શ્રી વરધીલાલ વમશી, શ્રી કુમારપાળભાઇ, શ્રી દામજીભાઈ છેડા, શ્રી રમણભાઈ પ્રેસવાળા, શ્રી મેાહનલાલ જૈન, શ્રી રસીકભાઇ ઝવેરી, શ્રી રસીકભાઈ કારા વિ. વડાદરા આવ્યા હતાં. સભાનુ સંચાલન શ્રી રસીકભાઈ કારાએ કર્યુ હતું. .. નાડેલ : પ.શ્રી હિમતવિજયજીની નિશ્રામાં શ્રી શ", પાર્શ્વનાથના અઠ્ઠમે–૩૫, છતૢ ૬૫, આયંબિલા ૧૫૭ થતાં પારણા શા રતનચંદ ચતુ ભજી તથા શ્રી જેઠમલજી ધનરૂપજી તરફથી થ યેલ. જીવયાની ટીપ થઈ હતી. With Best Complements Of GULAB CHAND KOCHAR WHITE CLAY, BALL ČLAY, FIRE CLAY and SILICA SANDE :૮, Office: Labhuji-ta-Katar, BIKANER [Ra] ] PHONES OffIce 429 FESI: 1129 Mines: SRI KOLAYATJI Dist: BIKANER PHONE: 11 [ પયુ વણાંક

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138