Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 132
________________ નાડામાં જૈન ઉપાશ્રય જૈન સમાજના જાણીતા કાય કર, ઉદ્યોગપતિ અને શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફ્રન્સના પૂર્વ પ્રમુખશ્રી હીરાલાલ એલ. શાહે પેાતાના વતન નરાડામાં તેમની જમીન શ્રી સ*ધને અપણુ કરેલ છે અને તે સ્થળે શ્રીમતી ગજરામેન હીરાલાલ શાહ જૈન ઉપાશ્રય તથા સ્વ. પ્રસન્નમેન લલ્લુભાઈ શાહ નાનમ`દિર અધાવવાનુ નક્કી થતાં રૂ. વીશ હજારની રકમ આપેલ છે. નરોડા આજે અમદાવાદની નજદીક આવેલ છે અને તીથ રૂપે પ્રસિદ્ધ થયેલ છે. ધનમાદ : ગણિવર્ય શ્રી સ્થૂલભદ્રવિજયજી વ્યાખ્યાનમાં શ્રાદ્ધપ્રકરણ અને પુથ્વીચંદ્રચરિત્ર વાંચતા શ્રેાતાવગ ની ઉપસ્થિતિ સારી રહે છે, સ્થાનકવાસી અને દેરાવાસી અને સધમાં સુમેળ હાઈ બધાય અનુષ્ઠાનેામાં બન્ને સંપ્રદાયા ભાગ લઈ રહેલ છે. શ્રી શ'. પાર્શ્વનાથના અકમામાં ૩૦ની સખ્યા જોડાઇ હતી. સ્થાનકવાસી શ્રી મણીલાલ ભીખાભાઇએ પારણા કરાવ્યા હતા. દરેકને રૂા. ૧૦-૫૦ની પ્રભાવનાઓ થઈ હતી. નીટેક્ષ ૫૪ ] જુનાડીસા : અત્રે પૌષધશાળામાં મુનિશ્રી પુણ્યાદયવિજયજી તથા ઉપાશ્રયે અ ચા શ્રી રાજતિલકસૂરીશ્વરજી બિરાજમાન છે. બન્ને સ્થળે આરાધનાએ વિવિધ પ્રકારની થતાં સખ્યા સારી જોડાઇ છે. ૩ દિવસના ખીરના એકાસણા સાથે અરહિંત પદના જાપ, ગૌતમસ્વામી। છઠ્ઠ, શ્રી શં પાર્શ્વનાથના અઠ્ઠમ થતાં પારણા શેઠ પુનમચ‘દભાઈએ કરાવ્યા હતા. પાંચ દિવસના મહાત્સવ થતાં અમદાવાદથી સ ગીત મ`ડળી આવેલ, ૩ દિવસના આયખિલા સાથે નવલાખ નવકાર મંત્રના જાપ થશે. આરાધનાએ બન્ને પક્ષની સાથે થઈ રહી છે. મારી: પ્લાટમાં સાધ્વીશ્રી ખાંતિજીની નિશ્રામાં સાધ્વીજી પુનિતક્ષાશ્રીજીએ કરે માસક્ષમણુની તપશ્ચર્યાના સહકારમાં કેમ તપ અફ્રિ તપશ્ચર્યા થઈ હતી. તપસ્વી સાધ્વીજી અને તપસ્વીઓને વરઘેાડા એન્ડવાજાની સાથે દર્શન કરી ઉપાશ્રયે પધારેલ. આ પ્રસંગે ધ્રાંગધ્રા સંઘ, મુંબઇ કચ્છી ભાષએ બહેનેા પધારેલ. ગુરૂપૂજન આદિ ખાદ પારણા થયા હતા. આંગી, પ્રજા આદિ થયા હત.. ગંજી સોને ગમે - : જેમ ક [ પયુ વણાંક

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138