Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 102
________________ ત્રણે દિવ । અખંડ જાપ રાત-દિન શરૂ હતા. ખભાતના જૈ જૈનતરામાં આ તપની પ્રભાવના— અનુમાદના ધણી જ સારી થઈ. શ્રાવણ શુ દે પુનમના દિવસે સવારે શેઠ સામચદ પેાપટચંદ તરફથી સામુદાયિક પારણાં સુંદર રીતે કરાવવામાં આ યાં. તે વખતે શ્રી શત્રુંજય પાર્શ્વનાથના ફાટાની, રૂપિય તી, સાકરના પડાની, પેંડાની, હલવાસનની, વ. અનેક પ્રભાવનાએ જુદાં જુદાં ભાવિકે તરફથી થઈ હતી. દર રવિવા પ. પૂ. પંન્યાસજી મ. શ્રી સૂર્યોદયવિજયજી ગણિકા નું · જાહેર પ્રવચન ’ અપેારે ૩ થી ૪–૧૫ ચાલુ જ છે. જેને લાભ અસખ્ય જિજ્ઞાસુ શ્રોતા ॥ લે છે. પૂજ્યશ્રી આ પ્રવચનેાની કોણિમાં ‘આ મ થા” વિષય પર આત્માની સિદ્ધિ અનેક કારના પ્રમાણા-યુક્તિએ પુરઃ સર રાચક શૈલીમાં કરે છે, અને એ સાથે તરગવતી– શ્રી શ્રમણ વૈયાવચ્ચ સઘ * વ્યાપાર કૌશલ્ય જેમાં રળવાના એક્સેસ મા અતાવ્યા છે. મુલ્ય રૂા. ૨-૮૦ પાસ્ટ ખર્ચ અલગ. જૈન કાર્યાલય, ભાવનગર. નવા વ અવશ્ય વાંચા “જ્જૈન’” સાપ્તાહિક–વા.લ. રૂા. ૧૩ હેડ એક્સિ : અમદાવાદ શાખા : પાલિતાણા અમદાાદમાં સ્થપાયેલ આ સંસ્થાની શાખા પાલિતાણામાં છેલ્લા એક વર્ષથી શ્રી શ્રમણ્ વૈયાવચ્ચનું કાયાઁ શરૂ કરી, શ્રી શત્રુંજય તીર્થાધિરાજમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી મહારાજોની સગ ડો–સુવિધાએ કરી આપી સેવાભક્તિના લાભ લઈ રહેલ છે. દવાઓ વગેરે પ્રકારની સુવિધાઓમાં માસિક રૂપિયા એક હજારના ખર્ચ કરવામાં આવે છે. સવે રાધર્મિક ભાઈ-બહેનાને વિનતિ છે કે પૂ. શ્રમણ વૈયાવચ્ચનું કાર્ય સમયસર અને વ્યવસ્થિત ચાલે, તે માટે વૈગ્ય સાથ-સહકાર આપવા વિનંતી છે. જરૂરી સલાહ સૂચના માટે સસ્થાની એ ફેસની મુલાકાત લેવા વિનંતી છે, સલાહ માટે મળેલ રકમની પાકી પાવતી સત્તાવાર મે લી આપવામાં આવે છે. શ્રી લાલુભાઈ એલ. પરીખ સચાલક શ્રી કામણ વૈયાવચ્ચ સધ ( હેડ ઓફીસ ) પરીખ ખીલ્ડી ́ગ, એલીસબ્રીજ અમદાવાદ. દ તર`ગલાલાની જીવનકથા પણ સરસ રીતે ફરમાવે છે. સારાંશ કે પૂજ્યપાદ પરમયાળુ આચાય ગુરૂદેવ આદિના ખભાતમાં પધારવાથી શ્રીસ’ધમાં અપાર આનદ મગળ વર્તાઈ રહ્યાં છે. પયુ ષણા પર્વ પછી અન્યાન્ય મહેાત્સવાની સાથે સાથે પ.પૂ. શાસનસમ્રાટ ગુરૂભગવ`તની જન્મશતાબ્દીના ભવ્ય મહેાત્સવ ઉજવવાના નિણૅય શ્રીસ ધમાં લેવાઇ ગયા છે. આયાજન ચાલુ છે. પયુ વણાંક ] *** : લી. સેવકા : ડૉ. ભાઈલાલ એમ. ખાવીશી–પ્રમુખ એમ. બી. બી. એસ. સેામચંદૅ ડી. શાહ –મ`ત્રી ૫. કપુરચંદ આર. વારૈયા–સહમ‘ત્રી શ્રી શ્રમણુ વૈયાવચ્ચ સંઘ (શાખા) કે, મગનલાલ મેાદીની ધમ શાળા પાલિતાણા (સૌરાષ્ટ્ર) [ ૫૫૭

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138