Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 115
________________ મુંબઇ વાલકેશ્વરમાં મુનિ શ્રી યશે વિજયજીની વિવિધ પ્રવૃત્તિઓને ખ્યાલ આપતી તસ્વીરા નોંધ-દિગમ્બર સપ્રદાયના સર્વોચ્ચ નેતાએ સાહુ શ્રી શાન્તિપ્રસાદજી જૈન તથા શ્રી શ્રેયાંસપ્રસાદ જેતે શ્વેતામ્બર વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા તથા ભારતીય જ્ઞાનપીઠના ડાયરેકટર શ્રી લક્ષ્મીચંદ જૈન સાથે જાણીતા મુનિ શ્રી યશેાવિજયજી મહારાજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એક દિવસ ચાલી હતી. જેણે આઠ કલાકના સમય લીધા હતા. આ મુલાકાત દરમિયાન ભગવાન શ્રી મહાવીરના કલાત્મક તથા અન્ય પ્રકાશન અ'ગે વિચાર વિનિમય થયેા હતેા, શ્રી શાન્તિપ્રસાદજીએ જણાવેલું કે ભલે લાખાનું ખર્ચ થાય પણ બંને ફ્રિકાની માન્યતાવાળું ભગવાનશ્રી મહાવીરનું સયુક્ત પ્રકાશન થાય તે ધણું યાગ્ય થશે. અન્તમાં મુનિજીએ આ ઉજવણીને તેજસ્વી અને યાદગાર બનાવવી હોય તે તીર્થાના ઝઘડાઓના નિકાલ લાવવા જ તૈઈએ અને એ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. ત્યારબાદ મુનિજી બ્રેડ જૈનમદિરમાં જઈને જિનબિંમાના દ ન કર્યા હતાં. PR મુનિ શ્રી યશે।વિષયજી સાથે ચર્ચા વિચારણા કરી રહેા સાડુ બંધુએ. શ્વેતાશ્રમ જૈન મુનિના સય કાર અર્શદ લઈ રહેલા દિગમ્બર નેતા શ્રી શાંતિહસ

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138