Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 94
________________ શ્રી ત કમલ જન મોહનમાળા (વડોદરા)નું એક અત્યંત ઉપયોગી અને અતિ સમૃદ્ધ પ્રકાશન જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ભાગ ત્રી) લે છે. શ્રી હીરાલાલ ૨. કાપડીઆ ક્રાઉન ૧૬ પેજી, પેજ સંખ્યા ૫૦૦, ભાષા-ગુજરાતી, કિંમત રૂા. ૧૦, પિસ્ટેજ અલગ. પ્રેરક : પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજ જેન સ્કૃિત સાહિત્યનો ઈતિહાસ એટલે જેમાં સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ થએલાં મોટા ભાગના સંસ્કૃત પ્રત્યું ને, પ્રન્થકાર, રચના, સમય અને વિષય વગેરે બાબતો અંગેનો ગુજરાતી ભાષામાં પરિચય હોય તે. પ્રગટ થયેલે ત્રીજો ભાગ ભાગ ત્રીજે-જેમાં હાનિક સાહિત્યમાં દહન શાસ્ત્રોને લગતાં જૈન ગ્રખ્યા, તક, ન્યાય અને યોગને લગતા મા, અનુષ્ઠાન સાહિત્યમાં કાનુગ, મળશાને લગતા પ્રસ્થા, 1 કો, પ્રાત માથા ઉપર ટીકા, લકી તેઓ વગેરેને ટુંક પરિચય આપવામાં આવે છે. આ ઉપરાંત પરિશિષ્ટો, શબ્દસૃષિ, વિસ્તૃત વિષયસુચિ વગેરે આપેલ છે. પેજ ૫૮૦ લગ. ભાગ પટેલેઃ પૃષ્ઠ પપ૬, કિંમત રૂ. ૬, પિસ્ટેજ અલગ. જેમાં–ન વ્યાકરણ, કેશ, છંદ, અલંકાર, સંગીત, જ્યોતિષ, સામુદ્રિક, સ્થાપત્ય, વિદ્યક, પાકશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયના ગ્રન્થોનો પરિચય આપે છે. ભાગ બીજોઃ પૃષ્ઠ-૯૪૦, કિંમત રૂ. ૧૨, પિસ્ટેજ અલગ આની ૨ દર જૈન પુરાણ, ચરિત્રો, પ્રબળે, કાવ્ય, સ્તુતિ, સ્તોત્રો, વિજ્ઞપ્તિ પત્રો, જૈનઅર્જન ટીકાઓ પ્રાકૃત કાવ્યો, વગેરે વિષયક પ્રત્યેનો પરિચય છે. બંનેના લેખક ઉપર પ્રમાણે છે. પ્રત્યેક વિદ્વાન સાધુ તથા ગૃહસ્થ તેમ જ સંશોધકોએ વસાવી લેવો જોઈએ. ત્રણેય ભાગ સાથે મંગાવનારને રૂા. ૨૩માં મળશે. ટપાલ ખર્ચ અલગ. – મંગાવવાનાં સ્થળો :શ્રી પનાલાલ લાલચંદ શાહ સરસ્વતી પુસ્તક ભંડાર રાવપુરા, કેડી પાળ, નંદકુંજ, વડોદરા રતનપાળ, હાથીખાના, અમદાવાદ, સંવછરી પ્રતિકમણની સળંગ વિધિ (૪) રંગીન ચિત્રો સાથે) : પૂ. મુનિશ્રી યશોવિજયજીએ તૈયાર કરેલી, દરેક સૂત્ર વગેરેની સમજણ સાથેની, વાંચતા જાવ અને પ્રતિક્રમણ થતું જાય તે જાતની વિધિની બીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. કીં. રૂા. ૨–૫૦ છે. અને તે મુંબઈ પાયધુની ગોડીજી જૈન દેરાસર, અને વાલકેશ્વર જૈન દેરાસર, રીઝ રેડ, મુંબઈથી મળી શકશે. પર્યુષણાંક] : જેન: [ પ૪૯

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138