Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
એનાથી જ લઘુશ‘કાનું નિવારણું...! પૂજાના જ વસ્ત્રો અને એનાથી જ જલપાન...! ખેતાં જ આંખે તમ્મર આવી જાય... પ્રભુ આશાતનાનું આથી વધુ યુ ઉદાહરણ હોઈ શકે...!
પ્રક્ષાલ થતા હાય.... મુખ-ધન ખસી જાય તે પણ પ્રક્ષાલ થતા જ રહે... ભલે પેાતાની નાશિકાના ગન્દા શ્વાસેાશ્વાસ ભગવાનને સ્પર્શી જાય...! પંચધાતુના પ્રતિમાજીઓને ફાવે તેમ મુક્તા કાઈ દુઃખ નહીં.. અને આ રીતે બનવાથી કેટલીયવાર જોવામાં આવે છે... ધાતુના પ્રતિમાજીઓ ખાંડત થઈ જાય છે. વાળા–'ચીના ગાદાએથી નાશિકા વગેરે તૂટી પડે છે... પ્રતિમાજીના રગ બદલાઇ જાય છે.
આ છે... પુજારીઓના હાથે પ્રભુપૂજનથી થતાં થાડાશા ચમકારા,..! આવા તેા અનેક દાખલાઓ ઠેર ડૅર નિહાળવામાં આવે છે...
જૈના . ! તમે જાગે!... કું ભકર્ણી નિન્દમાંથી હવે તમે જાગ્રત બની જા પ્રભુ પ્રતિમાની મહાન ઉપાસનામાં તમે એક મન બની જાઓ...! પછી જુએ પ્રભુપ્રતિમાની ઝલક અને દમક દૈવી ભવ્ય બની જાયતે...!
પુજારીએ રહે એમાં મારા કાષ્ટ વિરોધ નથી ... ભલે તેઓ મદિરની સ્વચ્છતામાં કામ કરે, પરન્તુ પ્રભુની સમગ્ર રીતે સૈવનામાં તે! તમે જ લાગી જાએ... શુ પ્રક્ષાલ કે શુ' અ‘ગલુંછણુ...! બધી જ ક્રિયાઓને તમે સ્વ-જાતે કરતા થઈ જાએ પછી જુએ ભક્તિના સાગરમાં દૈવી ભરતી આવે છે !
પર્વાધિરાજના...
૫૦૬ ]
શાંતિના સદેશ સાખી - –
ભભકતી આગ જવાળામાં જગત સળગી : શું જયારે; અશાંતિ ને અજપાના ચડચાતા વા। ત્યારે... ૧ સુતા .સહુ ધાર નિદ્રામાં, હતી અજ્ઞાન ની આંધી સુકાની થઈને સંભાળી, કિનારે નાવને બાંધી... ૨ તજ : આવા આવા દેવ..
લને શાંતિના સદેશેા મહાવીર અવનીર આવ્યા, આપવા અહિ'સાના આદેશ મહાવીર અવ ) પર આવ્યા...૧ વેર ઝેરના દાવાનળથી, જલતા જીવ િ હાળ્યા, ડિસા હાળી બધ કરાવી, શાંતિથી સ જાવ્યા... મહા૦૨ ક્ષમા તજી સમસે લીધી, દયા તજી દુ માળ્યા; એવાને પ્રતિષેાધી પ્રભુએ, પ્રેમ જળે નવરાવ્યા... મહા૦૩ વધુ બંધન એ મૂળ મેાહની, કમ કાર વતાયા, ખમે ખમાવે સમતા ધારે, એ નર અમને ભાવ્યા...મહા૦૪
પ્રેમ તણા પયંગબર પ્રભુએ, પ્રેમના પાઠ ભણાવ્યા, વમાનને વદી ચન્દ્”, હૈયામાં હરખાયા...મહા પ્ર
સપતલાલ
હસ્તીમલ
જેઠમલ
શ્રી ચંદુભા રતનસિંહજી જાડેજા મેરાઉ (કચ્છ)
ન ==
ઉપકરણા....અને....ઉત્ પાદક
કટાસા, ધારીયા, આસન સથારિયા, દેરાસરની ન્હાવા પછીની ધાબળી આ દે ઉપકરણાના ઉત્પાદક.
સંઘવી વીનયચંદ વીરજીભાઇ એન્ડ કુાં. ધાબળાવાળા, સાવરકું ડલા
---
પુનિત... પ્રસ ગે... સર્વે.... જીવાને... અમારી... ક્ષમ.પના. મે સમ્મતલાલ પદમચંદ (કાપડના વેપારી)
ગુલાબચંદ
ભાગચંદ
નવા માધુપુરા, અમદાવાદ-૧ ફેશનઃ ૨૫૬૩૧
: જૈન :
[ પ વણાંક
|

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138